SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ • લાગસ’-સૂત્ર ૭ * શેોધવાની તીવ્ર ઝંખનાથી ઉપાર્જિત પુણ્યાનુબંધી પુણ્યને જ કારણ સમજવું. પરમાત્માનું સતત ધ્યાન, રટણ અને સ્મરણ અચિન્ત્યમહિમાવાળું છે—એમ સશાસ્ત્રા સાક્ષી પૂરે છે. તેનેા અનુભવ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તેથી વધારે માનવ-જન્મનું કયું ફળ હાઈ શકે ? · ઉપદેશપન્ન’– ટીકામાં આપેલી ‘ બ્રહ્મપ્રકરણ’ની ગાથામાં પ્રભુનું નામ અન્વ છે—એ સ્પષ્ટીકરણ પણ જાણે ‘નામસ્તવના મહિમા બતાવવા માટે હાય એમ અનુમાન કરી શકાય છે. · બ્રહ્મપ્રકરણ’ની ગાથાઓ પ્રાયઃ ચેોગશતક'ની L, D. Institute તરફથી બહાર પડેલી આવૃત્તિના પરિશિષ્ટમાં આપેલી છે તે જોશે, તેમાંથી ખીજુ કાંઈ વિશેષ પણ મળી શકે. ચિત્ર હાલ અહીં રાખ્યું છે, મંગાવશે ત્યારે મેકલી આપીશું. પાંડ અને ચિત્ર આપવાની સાથે થોડી સમજણુ પણ જોડવી જોઈએ. સૂરિમંત્રના સિદ્ધ–પ્રયાગે'માં જે સામગ્રી મળી હાય તે અવસરે જણાવશે. 6 6 ‘ઉપદેશપદ’– ટીકામાં હૃદયદેશમાં સમવસરણાદિ કલ્પીને પ્રભુનું ધ્યાન કરવાનું કહ્યું છે. હવે ચક્રોમાં નામ– સ્થાપન કરીને ધ્યાન કરવું-એ સંબંધી ઉલ્લેખ મેળવવા રહ્યા. ‘ચર્વિંશતિસ્તવ’નું ધ્યાન, ચક્રોમાં કરવા માટે જે જે નામ પછી જિન શબ્દના ઉલ્લેખ છે ઉપરથી માત્ર અનુમાન કરી શકાય. પાઠ મળે તા વધુ પ્રમાણભૂત બને. અ. ' 品 ( ૯ ) ‘લોગસ્સ'ની પૂર્તિ માટે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે એક કાગળ ઉપર લખ્યા છે અને તે આ સાથે માકલું છું. વિચાર કરતાં કરતાં કયારેક કાયડાઓના ઉકેલ અંદરથી ઊભરાતા જણાય ત્યારે તો લખવું પણ મુશ્કેલ પડે, હાય તેમ Jain Education International મુંબઈ. તા. ૪ા૬–૧–૭૫ આ બધું ઝીલવાની તાકાત ન હેાય તો કાંઈ સમજાય નહિ. ફૂટ-પ્રશ્નોના જવાબ પણ ફૂટ હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy