________________
Atulu
'BE સાદર સમર્પણ છa
શ્રી નમસ્કાર મહામંત્રના પરમ આરાધક, અધ્યાત્મગી, સૂક્ષ્મ તત્ત્વ-ચિન્તક, પરમ પૂજય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના પત્ર-લેખનથી રચાયેલ પ્રસ્તુત * અધ્યાત્મપત્રસાર ’, જેમાં પ્રત્યેક પૃષ્ઠ પર
સ્યાદ્વાદ-શૈલીમાં અભિવ્યક્ત શાસ્ત્ર-સત્ય પ્રકાશી રહ્યું છે તે પુસ્તક તેઓશ્રીનાં ચરણોમાં સાદર સમર્પણ કરતાં હું કૃતકૃત્યતા અનુભવું છું.
- ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org