SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ સ્મૃતિ ભગવાન આત્મા....” એમ કહીને અત્યંત મધુરતાથી અમારા આત્માને સંબોધન કરનારા હૈ કહાંનગુરુદેવ ! આજ આપના વિયાગમાં પણ, આપે કહેલા ‘ ભગવાન આત્મા ’ને યાદ કરીને અમે યારે તેનું ચિન્તન કરીએ છીએ ત્યારે આપ તે સાક્ષાત્ પધારીને જાણે અમારા હૃદયમાં બેઠા હૈા ને ‘ ભગવાન .. આત્મા’ એમ ખેલતા હા એવુ વેદન અમને થાય છે. LEAVE AA PADALA 66 Jain Education International આપશ્રીએ સબાધેલા આત્મસ્વરૂપનુ ચિંતન-મનનઅનુભવન એ જ આપના મહાન ઉપકારાની સ્મૃતિ છે...ને એ રીતે આપશ્રીના સ્મરણપૂર્ણાંક આપને વંદન કરીએ છીએ. અતસમય સુધી આપના હાથ ઝાલીને આપની સમીપ બેસનાર.... ~હરિ. Food fooooooooooooooooooo - g For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy