SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ [ યેાગસાર-પ્રવચન : ૭-૮-૯ ચૌદ બ્રહ્માંડના પદાર્થાંના પરિગ્રહ છે. સ્વભાવને જાણ્યા વગર પરભાવ કદી છૂટે નહીં. અને કોઈ સમ્યગ્દષ્ટિ-અ'તરાત્મા ચક્રવતી કે ઇન્દ્ર હોય, મહારમાં પુણ્યફળરૂપે સયેાગના ઢગલા હોય, રાગ પણ હોય, છતાં અંતરના સ્વભાવમાં તે કોઈ ને જરાય અડવા દેતા નથી....મારા સ્વભાવમાં તે નહિ, ને તેમાં કયાંય હું નહિ –આમ ભેદજ્ઞાન વડે તેને પૂર્ણસ્વભાવનુ' ગ્રહણુ અને સવે પરભાવાના ત્યાગ વતે છે....એટલે તે ચારગતિનાં દુ:ખથી છૂટી જાય છે ને મેાક્ષસુખને પામે છે. જ વાત —આ જાણીને હે જીવ! તું પણુ અહિરાત્મપણુ છોડ ને અ ંતરાત્મા થઈ ને પરમાત્માને ઉપાદેય કર. સમાધિશતકના ચેાથા લેાકમાં પૂજ્યપાદસ્વામીએ આ કરી છે : હિરાત્મપણું છેડ ને પરમાત્માને ઉપાદેય કર; પરમાત્મા થવાનેા ઉપાય શું? કે અંતરાત્મા થઈ ને પરમસ્વરૂપનું ધ્યાન કરવુ' તે પરમાત્મા થવાના ઉપાય છે. માટે— બહિરાત્માપણું 813...... અંતરાત્મા થઈ Jain Education International બહિરાત્મપણુ` છેડી....અંતરાત્મા થઈ....પરમાત્માને ધ્યાવે. આવા ઉપાયથી જે પરમાત્મા થયા તે સર્વજ્ઞ છે; તે સČજ્ઞ-પરમાત્માનું સ્વરૂપ એળખીને, તેમને કોઈપણ ગુણવાચક નામથી કહેવામાં વિરોધ આવતા નથી, તેમાંથી કેટલાક નામ અહીં ૯મા દેહામાં કહ્યા છે તે આ પ્રમાણે— પરમાત્માને ધ્યાો નિર્મછઃ—તે સ જ્ઞ-પરમાત્માને મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ મેલ નથી તેથી તે નિલ છે, સમ્યગ્દષ્ટિ-અંતરાત્માએ જો કે રાગાદિ મેલને પેાતાના સ્વભાવથી જુદા જાણ્યા છે, તેમજ મિથ્યાત્વાદિ ઘણા મેલ તે તેને છૂટી ગયા છે, અંશે નિ`ળતા થઈ છે; પણ હજી કઈક અંશે તેને રાગાદિ-મેલ બાકી છે; અલ્પકાળમાં તેને દૂર કરીને તે પણ નિર્મળ-પરમાત્મા થઈ જશે. · લેગસ ’–સૂત્રમાં અરિહંતની સ્તુતિ કરતાં તેમને વિદુચरयमला ।” કહેલ છે–એટલે કે દ્રવ્યકરૂપ રજને તથા ભાવકમ રૂપ મેલને ધેાઈ નાંખીને જેએ નિમલ-પરમાત્મા થયા છે....એવા તીર્થંકર ભગવતે મારા ઉપર પ્રસન્ન થાઓ. 6 નિષ્ટઃ---‘ કલ ’ એટલે શરીર; ભગવાન સિદ્ધપરમાત્માને શરીરહોતું નથી તે અપેક્ષાએ ‘નિકલ ’ કહ્યા છે. અરિહતદેવને ‘સકલપરમાત્મા’ કહેવાય છે. સિદ્ધ પરમાત્માને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy