________________
૧૮૪ )
[ ચેગસાર–પ્રવચન : ૯૫-૯૬
શાસ્ત્રભણતરનું પ્રયાજન : શુદ્ધાત્મજ્ઞાન
*
मुणइ असुइ- सरीर विभिन्नु ।
चएइ ।
जो अप्पा सुद्धु वि सो जाणइ सत्थई सयल सासय-सुखहं जो णवि जाणइ अप्पु परु णवि परभाउ सो जाणउ सत्थई सयल ण हु सिवसुवखु જે જાણે શુદ્ધાત્મને, અશુચિ-દેહથી તે જ્ઞાતા સૌ શાસ્ત્રના, શાશ્વત સુખમાં લીન. (૯૧) નિજ-પરરૂપથી અજ્ઞ જન, જે ન તજે પરભાવ;
लहेइ ॥ ९६ ॥ ભિન્ન;
જાણે કદી સૌ શાસ્ત્ર પણ થાય ન શિવપુરરાવ. (૯૬)
Jain Education International
જે જીવ, પેાતાના શુદ્ધઆત્માને આ અશુચિમય શરીરથી જુદા અનુભવે છે તે સવે શાસ્ત્રના જાણનાર છે ને શાશ્વત સુખમાં લીન છે. શુદ્ધઆત્માને જાણવા તે જ સર્વે શાસ્રના સાર છે....તેથી ‘જેણે આત્મા જાણ્યા તેણે સ જાણ્યું. '
लीजु ॥ ६५ ॥
અને, જે જીવ સ્વ-પરની ભિન્નતાને જાણતે નથી, પરભાવને છોડીને નિજ પરમસ્વભાવને અનુભવતા નથી, તે ભલે ગમે તેટલા શાસ્ત્રાને જાણે તેપણ શિવસુખને પામતા નથી. શાસ્ત્ર ભણવાનું જે ફળ હતું તે તે તેને થયું નહિ; એટલે આત્મજ્ઞાન વગરનું તેનુ શાસ્રભણતર પણુ નિષ્ફળ છે.-એવા જીવને તેા દોહા ૫૩ માં મૂર્ખ' કહ્યો હતા— શાસ્ત્રપાઠી પણ મૂખ છે....જે નિજતત્ત્વ અજાણુ. ’
6
જિનવાણીમાં સત્ર જડ-ચેતનની ભિન્નતા બતાવી છે, ચેતનસ્વભાવ અને રાગાદ્ધિવિભાવ વચ્ચે અત્યંત ભેદજ્ઞાન કરાવ્યું છે. ભાઈ, આ દેહ તા અશુચિ-મળમૂત્રને ભડાર છે, ને તારા આત્મા તે અનંત પવિત્ર ગુણૢાના ભડાર છે, આનદથી ભરેલેા છે....એને ભૂલીને તું દેહમાં કાં મેહ્યો? આનંદમય સ્વભાવમાં લીન થઈને દેહથી ભિન્ન આત્માને અનુભવમાં લે. આવા આત્માને અનુભવમાં લઈ ને ભાવશ્રુતજ્ઞાનરૂપ જે પરિણમ્યા તેણે સકલ ‘ જિન–શપ્સન' એટલે ભગવાનના સ` ઉપદેશને જાણી લીધે; આનંદરૂપ ભાવશ્રુતજ્ઞાન તે જ જૈનશાસન છે. શાસ્ત્રના શબ્દો ભલે એછા આવડતા હાય તાપણુ, બધાય શાસ્ત્રામાં કહેલું જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ –તે તેણે અનુભવમાં લઈ લીધું, તેથી તે સવે શાસ્ત્રોના જ્ઞાતા છે....શુદ્ધ-કેવળ આત્માને શ્રુતજ્ઞાન વડે અનુભવનારા તે પરમાર્થાંશ્રત-કેવળી’ છે....તે ભવના અંત કરીને મેાક્ષને પામશે.
અને શાસ્ત્રના શબ્દો ભણી-ભણીને પણ જે પેાતાના શુદ્ધાત્માને અનુભવતા નથી,
For Private & Personal Use Only
www.jainelibrary.org