________________
૧૫૮ ]
[ ચેાગસાર–પ્રવચન : ૮૦
તે દશગુણરૂપ આત્મા છે; અથવા ક્ષાયિક દાન-લાભ-ભેગ-ઉપભાગ-વીય એ પાંચ લબ્ધિ તથા કેવળજ્ઞાન-દર્શીન, ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર અને અન`ત સુખ–એવા પાંચગુણુ, -એમ દશગુણ સહિત આત્માનું પરમાર્થ સ્વરૂપ છે.
આમ વિવિધ અપેક્ષાએ પાંચ+પાંચ=દશ ગુણેાસહિત અને પાંચ-પાંચ દોષોરહિત આત્મસ્વરૂપ જાણીને, તેના ચિન્તનમાં ચિત્તને રોકીને, અન’તગુણસ્વરૂપ શુદ્ધઆત્માને જ્ઞાની નિર્વિકલ્પપણે અનુભવે છે. આવા અનુભવથી શીઘ્ર મેાક્ષસુખ પમાય છે.
આ સિવાય ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક, ઔદયિક તથા પારિણામિક એ પાંચ ભાવે। પણ જીવમાં હાય છે; પણ અડી તે · પાંચગુણ'ના ચિંતનની વાત છે; ઔદિયકભાવ તે અશુદ્ધતા છે તે-રૂપે જ્ઞાની પેાતાને ભાવતા નથી. ઔદિયકભાવ અશુદ્ધ છે, ઔપશમિકને ક્ષાયેાપશમિક અંશે શુદ્ધ છે; ક્ષાયિકસાવ કારૂપે શુદ્ધ છે, પારિણામિકભાવ કારણરૂપે શુદ્ધ છે; આવા પાંચભાવેા દરેક જીવને નથી હાતા, ભૂમિકાપ્રમાણે કાઈ ને ( સિદ્ધપ્રભુને) બે, કોઈને ત્રણ-ચાર કે પાંચભાવે! હાય છે; ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમશ્રેણીમાં અગિયારમા ગુણસ્થાને હોય ત્યારે તેને એકસાથે પાંચે ભાવા ( જુદાજુદા ગુણની અપેક્ષાએ) હેાય છે; એક જ ગુણમાં એકસાથે બધા ભાવે નથી હાતા. તે જીવને ૧૧ મા ગુરુસ્થાને સમ્યકત્વ અપેક્ષાએ ક્ષાયિકભાવ, ચારિત્ર અપેક્ષાએ ઔપશમિકભાવ, જ્ઞાન અપેક્ષાએ ક્ષાયેાપશમિક, સ'સાર અપેક્ષાએ ઔદિયક તેમજ ચૈતન્યસ્વરૂપ અપેક્ષાએ પારિણામિક-એમ પાંચભાવા એકસાથે હાય છે. પાંચભાવરૂપ પરિણમન જીવમાં જ હાય છે. આવા પાંચભાવેને જાણીને પણ, તેમાંથી અશુદ્ધભાવેથી ભિન્ન શુદ્ધ ગુણસ્વરૂપે જ ધર્મી પેાતાના આત્માને ચિંતવે છે....એ શુદ્ધાત્મ ચિંતનના ફળમાં પાતે શુદ્ધ પરમાત્મા થઈ જાય છે.
આવા
આ રીતે બે, ત્રણ, ચાર, પાંચ-પાંચ ( દેશ) ગુણેાસહિત આત્માનું વર્ણન કર્યું. આ જ રીતે છ, સાત, આઠ, નવ વગેરે ગુણાના પણ યાગ્યપ્રકારે વિચાર કરી લેવે. સંખ્યાના આંકડા તા સમજવા માટે છે, તેને જ વળગી રહેવાનું નથી, અ ંદર ચૈતન્યભાવ સમજવાના છે. નિજગુણુસ્વરૂપના ચિંતન વડે આત્માનુ બહુમાન કરી-કરીને તેના નિર્વિકલ્પ અનુભવ કરવા....તે બધા કથનનું તાત્પર્ય છે.—
—
‹ જેવા જીવા છે સિદ્ધિગત તેવા વાસ'સારી છે; જેથી જનમ–મરણાદિ હીન ને અષ્ટગુણ-સયુક્ત છે. ’’
—આ રીતે, પાંચ દોહામાં વિવિધ ગુણાથી આત્મચિંતનનું વર્ણન કર્યું. હવે કહે છે કે દર્શીન—જ્ઞાન-ચારિત્ર-સુખ વગેરે બધું આત્મા જ છે—એમ જ્ઞાની અનુભવ કરે છે; આત્માના અનુભવમાં તેના બધા ગુણા સમાઈ જાય છે.
(૭૬ થી ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org