SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસંબોધન ] [ ૧૪૭ મેક્ષને માટે અંતરંગ નિગ્રંથતા जइया मणु णिग्गंथु जिय तइया तुहं णिग्गंथु । जइया तुहुं णिग्गंथु जिय तो लब्भइ सिवपंथु ॥ ७३ ॥ જે તુજ મન નિગ્રંથ છે, તો તું છે નિગ્રંથ જ્યાં પામે નિગ્રંથતા ત્યાં પામે શિવપંથ. (૭૩) હે જીવ! જ્યારે તારું મન રાગ-દ્વેષ વગરનું નિર્ગથ થશે ત્યારે જ તું સાચા નિગ્રંથ થઈશ; અને જ્યારે તને આવી ભાવ-નિર્ચથતા થશે ત્યારે જ તું મિશપંથને પામીશ. જોકે મેક્ષમાર્ગ મુનિવરોને બહારમાં-દેહમાં પણ નિર્ચ થતા હોય જ છે, પણ અંતરંગમાં વીતરાગભાવરૂપ નિર્ચ“થતા વગર, એકલી બહારની નિર્ચ થતાથી કોઈને મોક્ષ થતો નથી. માટે હે યેગી ! મોક્ષને માટે તું ભાવશુદ્ધિરૂપ અંતરંગ નિર્ચથતા કર. સમ્યગ્દષ્ટિ જીવને મિથ્યાત્વની ગાંઠ તૂટી છે તે અપેક્ષાએ તે નિગ્રંથ છે; તેને સમ્યગ્દર્શનમાં કઈ રાગ-દ્વેષને કે પરનો પરિગ્રહ નથી, તેથી તે પણ મેક્ષના માર્ગમાં છે. તે સમ્યગ્દર્શન ઉપરાંત જ્યાં સુધી રાગ-દ્વેષ છે ત્યાં સુધી મેક્ષ નથી, એટલે મુનિ થઈ સ્વરૂપમાં ડરી, રાગદ્વેષની ગાંડ તોડી શુદ્ધપયોગરૂપ નિગ્રંથભાવ પ્રગટ કરે ત્યારે જીવ મેક્ષ પામે છે. ભાવશુદ્ધિ વગરનું એકલું દ્રવ્યનિગ્રંથપણું કાંઈ કાર્યકારી નથી; જ્યાં ભાવનિર્ચ થતા હોય ત્યાં દ્રવ્ય-નિર્ચથતા પણ હેય જ, છતાં ત્યાં પણ મેક્ષનું કારણ તે ભાવ નિતારૂપ શુદ્ધભાવ જ છે–એમ જાણે. (૭૩) 82 આત્મ જ્ઞાનસ્વભાવ છે, તે જ્ઞાનસ્વભાવની પ્રાપ્તિનું નામ મુક્તિ છે. માટે મોક્ષેચધુ જીવે જ્ઞાનસ્વભાવની ભાવના ભાવવી. જુઓ, આ મોક્ષ માટેની ભાવના ! જ્ઞાનસ્વભાવની ભાવના કહે, આત્મભાવના કહે, કે સમ્યગ્દર્શન -જ્ઞાન-ચરિત્રની આરાધના કહો, તે જ મોક્ષને ઉપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy