________________
: ૬ :
અર્થસંકલના
ઉપસર્ગોને દૂર કરનાર પાર્શ્વ યક્ષ છે જેને (જેની સેવા કરી રહ્યો છે) એવા, કર્મરૂપી મેઘાથી અથવા ઘાતી કર્મોથી રહિત, ઝેરી સર્પોના વિષને સંપૂર્ણ પણે નાશ કરનાર અને વિપત્તિઓનું ઉપશમન તથા સંપત્તિઓને ઉત્કર્ષ કરનાર શ્રી પાર્શ્વનાથ ભગવંતને હું વંદન કરું છું. ૧
જે મનુષ્ય “
વિઢિા ” મન્ચને સદાકાલ કંઠમાં ધારણ કરે છે તેના કુપિત ગ્રહે, રોગો, મરકી આદિ ઉપદ્ર તથા દુષ્ટ એવા જવા અથવા દુર્જને અને વરે ઉપશાન્ત થાય છે. ૨
માત્રને મહિમા તો એક બાજુ રહે પરંતુ તમને કરેલો પ્રણામ પણ બહુફલદાયક થાય છે. (તેનાથી) મનુષ્ય કે તિય"ચ નિમાં પણ જીવો દુઃખ કે દારિદ્રને પામતા નથી. ૩
ચિન્તામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારૂં સમ્યક્ત્વ પ્રાપ્ત થવાથી અજરામર સ્થાનને નિર્વિદને મેળવે છે. ૪
જી
હે મહાયશવી ! ભક્તિના સમૂહથી સંપૂર્ણ હદયવડે આ પ્રમાણે મેં તમને સ્તવ્યા, તેથી હે દેવ ! જિનચન્દ્ર! શ્રી પાર્શ્વનાથ ભગવંત ! ભવ મને બધિ (જિનધર્મ– પ્રાપ્તિ) આપે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org