________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
દુરિતનું ઉપશમન કરનાર વસ્તુને પણ મંગલ કહેવામાં આવે છે કલ્યાણ એટલે સમ્પત્તિઓને ઉત્કર્ષ,૧૧ અથવા નીરગણું ૧૭ “સુખને લાવે તે કલ્યાણ” એ ઉલેખ ચેઇયવંદણુમહાભાસમાં મળે છે.
મંગલો અને કલ્યાણને રહેવાનું સ્થળ કઈ હોય તે તે શ્રી પાર્શ્વનાથ ભગવત છે. એટલે તેમનાં દર્શન અને તેમની સેવા કરનાર આત્માઓ પણ મંગલ અને કલ્યાણના પાત્ર બને છે. તે હકીક્ત આ પદ દ્વારા સૂચવાય છે.૧૮ વિપત્તિઓનું ઉપશમન અને સર્વ સંપત્તિઓને ઉત્કર્ષ આ બેમાં સર્વ સુખે સમાઈ જાય છે. ભગવંત શ્રી પાર્શ્વનાથ આ બંનેના કારણ છે. ૧ વારં-(ાર્થમ્) પાશ્વને, પાર્શ્વનાથ નામના તેવીસમા અહંતુ ભગવંતને.
આ અભિધાન યથાર્થ છે. તેની પાછળનો ઈતિહાસ “ટિપ્પણ” વિભાગમાં દર્શાવાશે. ૬ વંમિ-(૧) નમસ્કાર કરું છું, ૧૯ તવું છું.૨૦
ઉપર્યુક્ત બંને અર્થો (નમસ્કાર અને સ્તવના) અહીં ઘટિત થાય છે.
૧૬ મારું સુસ્તિપરામi . હ. કી. વ્યા. ૧૬ રાણાનિ ૫ સદુઉપાણિ અ. ક. લ. ૧૭ સ્થાળે નીરો નર્વ સમ્પલુાં વાસ હ. કી. ગ્યા. ૧૮ વર્ઝા સાથે ગઠ્ઠા ૩ળા વા જે તે સ્ટાઈi ચેવ. મ. ભા. ગા. ૬૭૪ ૧૮ મ ત fટ માવર્ત મજાનાવાયું વર્તુપાવીના અપિ તદુમયમાગને મયુઃ અ. ક. લ. ૧૧ વન્ડે-નમામિ ! અ. ક. લ. ૨૦ વન્યામિ-મિઝૌમિ. સિ. ચ. વ્યા.
પ્રથમ ગાથાનો અર્થનિર્ણય
દેવાદિત ચારેય પ્રકારના ઉપદ્રવને દૂર કરનાર પાશ્વ યક્ષ જેમને છે (જેમનો સેવક છે) એવા, કર્મોરૂપી વાદળેથી અથવા ગાઢ કર્મોથી મુક્ત થયેલા, ઝેરી સર્પોના વિષને સંપૂર્ણપણે નાશ કરનારા, મંગલે અને કલ્યાણેના નિવાસસ્થાન (તેવીસમા અહંત) શ્રી પાર્શ્વનાથ ભગવંતને હું વંદન કરું છું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org