________________
: ૧૮૩ :
ઉવસગ્ગહરે તેત્ર સ્વાધ્યાય
ધ્યાનના વિષય પર આવો પ્રકાશ પાથરનાર કેઈ ગ્રંથ આજ સુધી પ્રાપ્ત થયેલ નથી. ધ્યાનની સાધના કરવા ઈચ્છતા સાધકને આ ગ્રંથ ઘણો જ ઉપગી છે.
મૂલ્ય-સ્વાધ્યાય (અપ્રાપ્ય) [૧૦] તત્ત્વાનુશાસન-નાગસેનાચાર્ય-પ્રણીત (ગુજરાતી અનુવાદ-સહિત)
-ધ્યાનના પ્રત્યેક અભ્યાસી માટે આનું વાંચન અત્યંત આવશ્યક છે; વ્યવહાર-ધ્યાન તથા નિશ્ચય-ધ્યાનનું આમાં સુંદરતમ વર્ણન છે, થાનના વિષયની સંપૂર્ણ છણાવટ કરતે આ ગ્રંથ ગ્રંથકારની અપૂર્વ પ્રતિભાશક્તિને સ્વયં પ્રદર્શિત કરે છે. મૂલ્ય ૧-૦૦ »[૧૧] નમસ્કાર-સ્વાધ્યાય (સચિત્ર) (પ્રાકૃત વિભાગ)
–અચિત્ય ચિન્તામણિ, સર્વ મહામંત્રો તથા પ્રવરવિદ્યાઓના પરમબીજ તરીકે વર્ણવાયેલ શ્રા પંચમંગલમહાશ્રુતસ્કંધની યથાર્થ સ્વરૂપમાં વ્યવસ્થિત સમજ અનેક પ્રાકૃત તેત્ર, યંત્ર, મંત્રો તથા ચિત્રો દ્વારા આ ગ્રંથમાં આપવામાં છે.
-પ્રાકૃત ભાષામાં રચાયેલા, નમસ્કાર વિષયક પ્રાપ્ત થયેલ પ્રાચીન શ્રેષ્ઠ સાહિત્યને આમાં સુંદર સંગ્રહ તેના ગુજરાતી અનુવાદ સાથે આપેલ છે-મૂલ્ય રૂા. ૨૦-૦૦ (અપ્રાપ્ય) [૧૨] ત્રાષિમંડલસ્તવ-ત્રાલેખન
–મન્ચ સાહિત્યમાં અદ્ભુત નિષ્ણાત, ચૌદમી શતાબ્દીના સમર્થ માંત્રિક, આચાર્યશ્રી સિંહતિલકસૂરિની આ અદ્ભુત કૃતિ છે.
–આમાં ઋષિમંડલયંત્રનું આલેખન કેવી રીતે કરવું? તેની સરળતાથી સમજૂતી આપવામાં આવી છે. અગ્યાર પરિશિષ્ટો તથા સરળ અનુવાદ સાથે આ ગ્રંથ સાધકને અતિ ઉપયોગી છે.
-મૂલ્ય રૂા. ૩-૦૦ [૧૩] હષિમંડલયન્ટ ત્રિરંગી આર્ટપેપર પર)
–આચાર્ય શ્રીસિંહતિલસૂરિએ નિર્દિષ્ટ કરેલ આમ્નાયને ધ્યાનમાં રાખીને દેરાયેલ આ ભવ્ય ચિત્ર, અનેક યંત્ર સામે રાખીને સર્વાગ શુદ્ધ રીતે છાપવામાં આવે છે.
-મૂલ્ય રૂા. ૧-૦૦, [૧૪] નમસ્કાર–સ્વાધ્યાય (સચિત્ર) (સંસ્કૃત વિભાગ)
–શ્રી નમસ્કાર મહામંત્ર અંગેના ૪૩ પ્રાચીન સંસ્કૃત તેત્રે તથા સંદર્ભોને આ ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે.
–નમસ્કાર મહામંત્રની વિવિધ વિશેષતાઓ અને તે સંબંધી વિપુલ સાહિત્યને એક જ સ્થળે સમાવેશ કરતો આ ગ્રંથ અભ્યાસીઓ માટે અતિ ઉપયોગી છે. મૂ૫ રૂા, ૧૫-૦૦ *[14] A comparative study of the Jaina Theories of Reality and Knowledge
By-Y.J. Padmarajiah. –જૈનદર્શન ઉપર વિશદ વિવેચન કરતે આ થીસીસ (નિબંધ) ડો. વાય. જે. પદ્મરાજૈયાએ અંગ્રેજીમાં લખેલ અને તે થીસીસ પર તેમને ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા એમ. એ. ડી. ફીલ (M. A. D. Phil.) ની પદવી એનાયત થયેલ. જૈન સાહિત્ય વિકાસ મંડળને આ નિબંધ અતિ ઉપયોગી લાગવાથી તેનું પ્રકાશન કરવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org