________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
અશોકલોક અલવરે રાવણુ આણ સિર ધરે, ફલુધીઇ આસાપલી સે ડિલીઈ ખુલા વલી. | ૩૮ છે પીરેજપુર ભોયણે અમી અનંત લેયણા; શ્રી પાસજી આરાસણે ગુડી ગામે ચઢશે. . ૩૯ છે બીરાજે રણથંભરે મંડોવરે જોધપુરે; ગ્વાલેર બીકાનેરકે જાલુહેર પુર હમીરકે. ૪૦ જવાસ સાગવાટકે કુકન કલીકેટકો; ચુપટ્ટોલ સાયકે નિણંદમૂલનાયકે. ૪૧ છે
- પૂર્વછાયુ છે નાયક નમો નિરંજન અંજનગિરિ છબી નીલ પાસ જિણેસર પૂજઈ તિમરી ત્રિભુવન ટીલ. કર છે
રૂપક મુરીદામ છંદ 1. ગુણ ટલ સમીણહી પાલવિહાર, દીવેચુ દેવ દાહીદ્રો સાર; આણીઝ ઉંબરવાડીય નામ, મહેવાનાથ નાક્કોડ સ્વામ. ૪૩ મેડતી પાસ નો પરમેસ, ગોદડીઉ ગાલે સર્વ કલેસ; નાડેલ નડુલાઈશુ દેવ, રેહી સુરંગ આબુ ચઉ સેવ. ૪૪ રાણપુરિ સાદડી કુંભલમેર દેહુલે દુર્જન કીધા જેર; ચઉખંભે સ્વામી સમીધા દિ૯, ઝાલીઉધાર દેવાસુ વિસિ. કે ૪૫ છે ગુલવાડીઉ સો આમલેસર રાણ, બેલાજે દેવ નમે તિલગાણ; થયો પ્રભુ ભીલડી વડલી માહિ, વીસલપુરિ વંદી પોસીને ઉછાહિ. જે ૪૬ | મહિસાણી સત્યકી સે સિદ્ધપુર, નવસારી સૂરત રાધિનપુર; સામી મહિમદાવાદ પારસનાથ વંદી કર માગી મહોદય સાથ. ૪૭ છે મૃગાપલી ગામ ઉનાઓ પાસ રાજનપુરિ અંગિરમિજે રાસ; રાજનગરમાંહિ આદિ ઠામ અનેક વંદીએ પાસ નિણંદ વિવેક. કે ૪૮ છે
પૂર્વછાયુ છે કરું વિવેકે વંદના નામ ન જાણું છેક; નમે નમે ત્રીહૂ ભુવન જે તીરથ અવર અનેક, કે ૪૯ છે
રૂપક પ્રમાણુકા છંદ છે અનેક ઈમ તૂ તણા તીરથ નામ છે ઘણા; મેં બુદ્ધિહીન બાલકે કહિવાઈ સર્વ સીદ્ધ કે. ૫૦ | તે લક્ષ કેટિ સહમિલી સે નામ એકે તું વલી;
• { ૫૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org