________________
ઉવસગ્ગહર ઑત્ર સ્વાધ્યાય
: ૧૯ : સાદડી (૫૩) આમેદે (૫૪) વસે કલિયુડે (૫૫) હે સેઝિત (૫૬) પરિણામ; પાસ વિહારે આગરે (૫૭) ચાણસમે (૫૮) હે બેડે (૫૯) અભિરામ. ગોડી. ૧૧ કપડવણિજે (૬૦) કેર (૬૧) હમ્મીર પરિ (૬૨) હે પંપાડે (૬૩) પાસ;
છકેલી (૬૪) કાછોલીએ (૬૫) મસાણે (૯૬) હે મેડતા (૬૭) નિવાસ. ગોડ. ૧૨ પકડિઆઉલ (૬૮) આલુએ (૬૯) શેત્રુંજે (૭૦) વંદું (૭૧) ગિરનારિ,
બે (૭૨) રાધનપુરે (૭૩) કંબઈઈ હે સંડેરે (૭૪) સાર. ગોડી) ૧૩ તું ભરૂચિ (૭૫) તું ઈડરે (૭૬) અનુઆડે (૭૭) હે તુહિ જ ગુણખાણ; તું દેલવાડે (૭૮) વડેદરે (૭૯) ડુંગરપરિ (૮૦) હે ગંધારિ (૮૧) વખાણિ. ગડી. ૧૪ વીસલનગરિ (૮૨) વાલો ભેઈઈ (૮૩) હે બેઠે જિનરાજ: (વાણિજ (૮૪) ચલણ (૮૫) પાસજી વેલાઉલ (૮૬) હો વડલી (૮૭) શિરતાજ. ગાડી ૧૫ મહુરપાસ (૮૮) ચેવલી અહિછત્તે (૮૯) હે આ રાય; નાગપુરે (૯૦) બબિપુરે (૨૧) નડુલાઈ (૯૨) હે ઢીલી (૯૩) ૧૧મઝારિ. ડી૧૬ ગાડરીઓ (૪) માંડવગઢ (૫) તજજારે (૬) હો પીરેજા (૭) વાસ; કુંભલમેરે (૯૮) ગાજીએ રાણકપુર (૯૯) હા સમ દે સાદ. ગોડી. ૧૭ તું વેલાઉલે (૧૦૦) માનીઓ સિદ્ધપુરિ (૧૦૧) હે તું દીવ મઝારિ, ચિત્રકોટ (૧૦૨) ચંદ્રાવતી (૧૦૩) આસાઉલ (૧૦૪) હે વાંસવાલે (૧૦૫) પારિ. ગેડી. ૧૮ અમરહઠ (૧૬) મથુરા (૧૦૭) જાણીઈ વાણારસી (૧૦૮) હે તું પાસ નિણંદ તું સમિઆણે (૧૦૯) સાંભળે ૧૫ તજજારે (૧૧૦) હે તૂઠે જિણચંદ. ગેડી૧૯ એકસો આઠે આગલા નામે કરી શુણિએ જિનરાજ; આરતી ટલી આમય ગયે આશા ફલી હે મારા મનની આજ. ગોડી, ૨૦ પાસ પ્રભાવે પ્રાગડો મહિમાનિધિ હે તું દેવદયાલ; એકમના જે એલર્ગિ તે પામિ હે લાડી વિશાલ.
ગોડ. ૨૧ તું મેવાસી ઉજલે તે માંડી છે મોટી જાવ; ભવના ભાજે સામલા તુજ આગર્લિ હે નાચે પાત્ર,
ગોડ૨૨ હવસ વાસે તું વસે વારસી હે રાણી વામા માત, અશ્વસેન કુલચંદલો મુજ વહાલે હે તું ત્રિજગ વિખ્યાત.
ગેડી ૨૩ છત્ર ધરે ચામર ઢળે ઠકુરાઈ હે ત્રિગડે ૧૧જગુભાણ; ભામંડળ તેજે તપે તુજ વંછે હે દરિસણ દીવાણુ.
ગેડી ૨૪ ૧સાદડીઈ માઈ વચ્ચે, ૨ પાલ, ૩ હમીરપુર. ૪ છેછલઈ, ૫ કડી આહાડે આઈ, ૬ વિઝવઈ, ૭ બૂઆર્ડિ, ૮ વાડિજ, ૯ ઈવલી, ૧૦ આણીઘુરાય, ૧૧ મનજાય, ૧૨ તું જાઉરિ હે પીર-જાબાદ, ૧૩ નાડુ લઈ, ૧૪ મેરહટ, ૧૫ અરે, ૧૬ જિનભા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org