________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૧૪s : વીસવટે ચમન ચંદ્રપુરી ચંદ્રોડો ચીચલીયજી,
ગુણ ચકવર્તી દયાપુર દાદે ચંદેરી ચંપાનેરઇજી; દેવાલી દીપમંગલ દયાથલ, દેલોલીયા દાગમાલાજી, દુઃખવિડણ દસપુર દિગવાડે દરગુ એલરોજી. | ૨૨ |
ઢાળ ૪ થી શ્રીપુર કેટે દુધવડિ રે ઝંકારવવર દેવ; સ્વત ચિંતામણિ એલીયે રે, એનેલિ કરું સેવ. હે ભવિયા!
પૂજે શ્રી જિન પાસ, જેહના સકલ સુરાસુર દાસ, જોહનિ નામિ લીલવિલાસહે ભવિયા ! પૂ શ્રી જિન પાસ. કે ૨૩ ને આવલા ઉડણો ઉડી ટેકરિ રે, ટાકલ પાસ જિર્ણોદ ચરણ પસાય જેહનિ રે, પન્નગ હૂ ધરણંદ. હે ભવિયા છે ૨૪ | યાદવ દલ જીવાડી , અભયદેવ તન દીધ, સુપનાંતર તું સમરીયે રે, તેહનાં વંછિત સીધ. હે ભવિયા છે ૨૫ . રેગ જલ જલન વિસહરા રે, નાસિ પણ ભૂત; તારું નામ જપંતડા રે, લહઈ કલત્ર વરપુત્ર. હો ભવિયા | ૨૬ છે પાંચસિ વાહણ બૂડતાં રે, તેઇ રાખ્યા જગદીસ; ધનદત્ત શેઠ તણા હુતા રે, પૂગી તાસ જગીસ. હે ભવિયા૨૭ છે નામ અનેક તુઝ ઠામ ઠમિ રે, કહતા ન લહું પાર પ્રસુમિ પ્રહ ઉઠી સદા રે, ધન ધન તસ અવતાર. હો ભવિયા ૨૮ છે પાસ જિણેસર તુમ તણા રે, એણિ કલિજુગ આધાર; સેવા લહી જે તાહરી રે, તે સહી પામ્યા પાર. હે ભવિયા છે ૨૯ પાંડવ બાણ રસ ચંદ્રમા રે, એ સંવતનું માન; આસો સુદિ દસમી દિને રે, વાર ગુરુ પ્રધાન. હે ભવિયા| ૩૦ | વિભાવન તિલક ત્રંબાવતી રે, જિહાં શ્રી થંભન પાસ; અકબરપુર માંહિ પ્રેમવિજય રે, રચ્યું અતિમન ઉહલાસ (ઉલ્હાસ)
હે ભવિયા, પૂજે છે ૩૧ છે '
કલશ ઈતિ ત્રણિસિ પાંસઠ પાસ જિનની નામમાલા મનેહરુ, જે ભાવ ભણસિ અને સુણસિ તાસ ઘરિ આણંદ કરુ; તપગચ્છ શ્રી વિજયસેન રાજા વિમલહરીષ વાચકવરુ, રત્નહર્ષ બંધુ પ્રેમ બલિ પાસ જિનેસે ભરુ. | ૩૨ . .
(ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓમાંથી) :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org