________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૧૪૧ : આ રીતે પ્રથમ ગાથામાં સાત મંત્રો દર્શાવાયા છે. ગાથા ૨ જી.
આ ગાથામાં એક વિદ્યા દર્શાવી છે.
'ॐ नमो भगवओ अरिहओ पासस्स सिज्झउ मे भगवई महइ महाविज्जा उग्गे महा. उग्गे उग्गजसे पासे पासे सुपासे पस्समालिणि ठः ठः ठः स्वाहा ।'
વિધિ–આ વિદ્યાથી ગામ આદિમાં ધૂપ તથા બલિકમ કરવાથી મરકી અને રોગને નાશ થાય છે. પરંતુ પ્રથમ આ વિદ્યાને શ્રી પાર્શ્વનાથના મંદિરમાં ઉપવાસ કરી જાઈના એક હજાર ને આઠ પુષ્પ દ્વારા એક હજાર ને આઠ વખત જાપ કરી સિદ્ધ કરવી જોઈએ. ગાથા ૩ જી
આ ગાથામાં એક મંત્ર દર્શાવાય છે.
છે દાં સ્ નમો અરિહંતા દૃી નમ:' વિધિ–દરરોજ ત્રણે સંધ્યાએ એક આઠ વેત પુ વડે એકાંત સ્થાનમાં જાપ કરવાથી સર્વ સંપત્તિ તથા લક્ષમી લાભ થાય છે.
ગાથા ૪-૫
આ બે ગાથામાં કઈ મંત્ર દર્શાવેલ નથી. - આ રીતે દ્વિજપાWદેવગણિએ પિતાની રચેલી વૃત્તિમાં ૮ મંત્ર અને એક વિદ્યા દર્શાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org