________________
: ૪૨ :
ઉવસગ્ગહર સ્તોત્ર વાદયાય उपसृज्यते संबध्यते पीडादिभिः सह जीवस्तेनेत्युपसर्ग :
ટૂંકમાં કહીયે તે ઉપસર્ગો એટલે ઉપદ્ર. કઈ પણ ઉપસર્ગ દેવકૃત, મનુષ્યકૃત, તિચકૃત અથવા આત્મસંવેદનીય જ હેય. આ સિવાય કેઈ ઉપસર્ગ હોઈ શકે નહીં માટે ઉપસર્ગો ચાર પ્રકારના છે એમ કહેવાયું છે.*
આ ચારે પ્રકારના ઉપસર્ગોના ચાર ચાર ભેદ છે તેથી સર્વ ઉપસર્ગોના ભેદ ગણતાં કુલ સોળ ભેદે થાય છે.
દેવકત ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે –
૧. હાસ્યથી કરાયેલા, ૨. દ્વેષથી કરાયેલા, ૩. પરીક્ષા માટે કરાયેલા અથવા ઉપરોક્ત ત્રણ પૈકી કેઈપણ બેના સંમિશ્રણથી કરાયેલા.
મનુષ્યકૃત ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે –
૧. હાસ્યથી કરાયેલા, ૨. વેષથી કરાયેલા, ૩ પરીક્ષા માટે કરાયેલા અને ૪. અબ્રહ્મચર્યના (મૈથુનના) સેવન માટે કરાયેલા.
તિય ચકૃત ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે –
૧. ભયથી કરાયેલા, ૨. પ્રદ્વેષથી કરાયેલા, ૩. આહારના હેતુથી કરાયેલા અને ૪. પિતાનાં બચ્ચાં, ગુફા, માળા વગેરેના રક્ષણની બુદ્ધિથી કરાયેલા ૭
આત્મસંવેદનીય ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે – ૧. ઘટ્ટનથી થતા, ૨. પ્રપતનથી થતા, ૩. સ્તંભનથી થતા અને ૪. શ્લેષ્ણુથી થતા.૮
ઘટ્ટનથી થતે ઉપસર્ગ તેને કહેવાય છે કે આંખમાં ૨જ વગેરે પડી જાય અને તેથી તે આંખને મસળવામાં આવે, પરિણામે આંખ દુઃખવા આવે અથવા તે આંખમાં કે ગળા વગેરેમાં સ્વયમેવ માંસ વગેરે વધી જાય અને પરિણામે પીડા થાય.
૪ રવિ હવા gonત્તા-તંગદા ઢિવા માજુલા સિવિશ્વનોનિમ માથસંવેનિઝા સ્થા. ૪ ઠા. ઉ. ૪ ૫ ડ્યિા ૩૩ ના વિ goળા તંજ્ઞા ટ્રાસાદgોના વીમા રૂડો માયા | Wા. ૪ ઠા. ઉ. ૪ ६ माणुस्सा उवसग्गा चउबिहा पण्णत्ता तं जहा हासाप्पओसा वीमंसा कुसीलपडिसेवणया ।
સ્થા. ૪ ઠા. ૪ ઉ. ७तिरिक्ख जोगिया उसग्गा चउबिहा पण्णता तं जहा भया पदोसा आहारहे अवच्चलेणसारक्खणया।
સ્થા. ૪ ઠા. ૪ ઉ. ८ आयसंवेयगिजा उवसग्गा चउविहा पण्णत्ता तं जहा घट्टणया पवडणया थंभणया लेसणया ।
સ્થા. ૪ ઠા. ૪ ઉ. ५ घन या वा यथाऽक्षणि रजः पतितं ततस्तदक्षि हस्तेन मलितं दुःखितुमारब्धमथवा स्वयमेव अक्षणि
गले वा मांसाकुरादि जातं घट्टयतीति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org