________________
[ ૧૦ ]
પાઠન-શ્રવણ-મનન-જપ-ધ્યાનાદિ થઈ રહેલ છે. તેમાં આ ગ્રંથના સ્વાધ્યાયથી વિશેષ પ્રાસુપૂર્તિ થવા સ’ભવ છે.
શ્રી ઉવસગ્ગહર તેાત્રની અનેકવિધ વિશેષતાઓમાં એક વિશેષતા એ છે કે તેની પ્રથમ ગાથામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૮૦ પ્રકારે સ્તુતિ થાય છે. ખીજી ગાથામાં ૪૦ પ્રકારે સ્તુતિ થાય છે. ત્રીજી ચેાથી અને પાંચમી ગાથામાં ખીજા ચાર પ્રકાર મળીને સમગ્ર સ્તુત્ર વડે કુલ ૧૨૮૦૦ પ્રકારે શ્રી પાર્શ્વનાથ ભગવતની સ્તુતિ થાય છે. એક જ ભગવતની ૮૦x૪૦x૪=૧૨૮૦૦ પ્રકારે સ્તુતિ માત્ર પાંચ જ ગાથાઓ વડે થઈ શકે તે સ્તોત્ર કેટલું મહિમાશાળી હોય તે સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકાય છે.
મંત્રશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર અને ધર્મશાસ્રમાં વિશારદ પ્રાજ્ઞ પુરુષા ઉવસગ્ગહર' સ્વેત્રના મહામહિમાને પેાતાની વિશિષ્ટ પ્રજ્ઞાના મળથી વિશેષ પ્રકારે જાણી શકે છે. આ ગ્રંથ તેમાં પૂર્તિરૂપ બનીને ચતુર્વિધ સઘની આરાધનામાં વિશેષ પ્રકારે સહાયક બને એ જ એક શુભેચ્છા.
.
માગશર વદ ૧૦ બુધવાર
પા જન્મકલ્યાણક દિન
વિ. સ. ૨૦૨૭ તા. ૨૭-૧૨-૭૦
૫. ભદ્ર‘કરવિજય ર્માણ
( આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી શિષ્ય)
* ઉવસગ્ગહર તેંત્રની પ્રથમ ગાથામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૮૦ પ્રકારે સ્તુતિ રહેલી છે તેને સામાન્ય રીતે સમજવા માટે એક ‘વસતુર પાસે' શબ્દનાં પાંચ અર્થા, ‘Lઘળમુદ’ ના મે અથૈ, ‘નિસનિસનિદ્રાસ' ના ચાર અર્થા તથા મંજ્જાન આવાસ' ના એ અર્થા મળીને પત્રર૪૪x૨=૮૦ અર્થી તથા બીજી, ત્રીજી આર્દિ ગાથામાં રહેલા અર્ધી કયા અને કેવી રીતે રહેલા છે તે જિજ્ઞાસુ આત્માએએ ગુરુગમથી સમજી લેવા, તેને સમજવાથી સ્તંત્રના સ્વાધ્યાયમાં અનેરી ભક્તિભાવ જાગૃત થાય છે તે અનુભવસિદ્ધ છે. આ તેંત્રની વિશેષ પ્રસિદ્ધિમાં એ પણ એક કારણ છે કે આ વિષમ કાળમાં કાળદેષથી પણ માનવજીવન વિધ્નપ્રચુર હોય છે. ધમ મા પણ અનેક વિઘ્ન અને ઉપસવાળા હોય છે તે વખતે આ ધ્યાનાદિ અશુભ ધ્યાન નિવારણ કરવા માટે અને ધર્મ માને નિષ્કંટક અનાવવા માટે શ્રી ઉવસગ્ગહર' સ્પેત્રનુ સ્મરણુ-જાપ-ધ્યાનાદિ અમેધ નિવડે છે. એવા અનેક મહાપુરુષાને અનુભવ હોવાથી આ રસ્તેત્રને વિશેષ પ્રસિદ્ધિ મળી છે. ઉપસંગ નિવારણ કરવા માટેનું અચિત્ત્વ સામર્થ્ય આ તેંત્રમાં રહેલું હેવાથી તેનું ‘ઉવસગ્ગહર” એવું નામ થયા નામ તથા મુળા:' એ ઉક્તિ મુજબ સાર્થક થયેલું છે.
↓
૧ આ અર્થી અવૈવિધ્ય નામક પ્રકરણમાં દર્શાવાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
~~સૌંપાદક.
www.jainelibrary.org