________________
: ૪૦ :
ઉવસગ્ગહરે રાત્રે સ્વાધ્યાય ધરણેન્દ્ર પક્ષમાં પાંચમી ગાથાને અર્થ આ રીતે થાય છે –
મહાયશવી (શ્રી પાર્શ્વનાથ)ની ભક્તિના સમૂહથી અલ્પ થઈ ગયું છે પાપ જેનું એવા ! નાગેના રાજા ! સુવિહિત સાધુઓ માટે ચન્દ્ર સમાન ! યા તે પદ્માવતીને આહ્લાદ આપનાર ! ભવનપતીન્દ્ર (શ્રીધરણેન્દ્ર!) આ રીતે તમે સ્તવાયા છે તેથી ભભવ મને બધિ આપે.
આ પ્રમાણે પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષમાં પાંચે ગાથાના જુદા જુદા જે અર્થો થાય છે તે દર્શાવવામાં આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org