________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ ૭૩ लक्षणघटकम् , व्यक्तं चैतत् “तददोषौ शब्दार्थों' इत्यत्र काव्यप्रकाशे; तथा छद्मस्थोऽपि चरणदृढत्वादेव स्फुटपार्श्वस्थत्वाभावादपावस्थोऽन्यथा यावत्संज्वलनोदयमतिचाररूपपार्श्वस्थस्थामानुવૃત્તેિરિત્યાઘેચમ્ || ૮૩ || - આ પ્રમાણે શ્રમણમાં પાર્થસ્થપણું અ૯૫ હોવાથી પાર્થસ્થપણાનો અભાવ વિવક્ષિત છે. હવે ઉત્કૃષ્ટ ગુણ હોવાથી તેના પ્રભાવે છતું પણ પાર્થસ્થપણું અભિભૂત થઈ જવાથી (દબાઈ જવાથી) તેમાં પાશ્વસ્થ તરીકે વ્યવહાર ન કર જોઈએ, એવા અભિપ્રાયવાળા ગ્રંથકાર કહે છે –
વિશિષ્ટ કવિએ બનાવેલા કાવ્યમાં કંઈક દેષ હોવા છતાં તેના વિશિષ્ટ ગુણોથી સમાજમાં પ્રતિભા પડતાં દોષ તેમાં ઢંકાઈ જવાથી નિર્દોષતા મનાય છે. આ નિર્દોષતા સ્વાભાવિક નથી, કિંતુ વિશિષ્ટ ગુણોથી દોષ ઢંકાઈ જવાના કારણે છે. કારણકે બૃહસ્પતિ પણ (છદ્રસ્થ હોવાથી) બધા દોષને દૂર ન કરી શકે. છેવટે અનુપયોગથી પણ દોષને સંભવ છે. છતાં “કઈ પણ દોષ ન હોય તો જ નિર્દોષ કહેવાય” એમ માનવામાં આવે તે અતિપ્રસક્તિ થશે નિર્દોષ કાવ્ય પણ દોષિત બનશે, તેથી કોઈ જ કાવ્ય નિર્દોષ નહિ રહે. આથી સ્પષ્ટ (=પ્રકટ) દોષનો અભાવ એ નિર્દોષતા છે, નિર્દોષ કાવ્યનું
એ લક્ષણ છે.
આ વિષય કાવ્યપ્રકાશમાં તરો સાથ જ એ સ્થળે સ્પષ્ટ કર્યો છે. તે પ્રમાણે છવસ્થ પણ સાધુ ચારિત્રમાં દઢ હોવાથી જ, તેમાં પણ પાર્શ્વસ્થપણું ન હોવાથી જ તે પાશ્વ નથી. અન્યથા સંજ્વલન કષાયના ઉદય સુધી અતિચાર રૂપ પાર્શ્વસ્થનાં સ્થાને (=અપરાધો) હોય, (સર્વ ગુણી તે વીતરાગ જ હોય) એમ જાણવું. [૩] उक्तः पार्श्वस्थः । अथावसन्नमाह
किरियासु विसीअंतो, ओसनो होइ सो वि दुविअप्पो ।
देसे सव्वे अ तहा, देसम्मि इमेसु ठाणेसु ॥८४॥ 'किरियासु'त्तिा क्रियासु 'विषीदन्' अकरणवितथकरणादिबहुदोषेणालसीभवन्नवसन्न उच्यते, तदुक्तम्-“अथावसन्नो बहुतरगुणापराधि"त्ति, सोऽपि द्विविकल्पो ‘देशे सर्वस्मिंश्च' देशावसन्नः सर्वावसन्नश्चेत्यर्थः । तत्र देशावसन्न इमेषु स्थानेषु प्रमत्तः सन् भवति ॥ ८४ ॥
પાર્થસ્થનું વર્ણન કર્યું, હવે અવસર્જને કહે છે :- ક્રિયાઓમાં સદાય, એટલે કે કિયાએ ન કરવી કે ખોટી રીતે કરવી વગેરે ઘણા દેથી આળસુ બને, તે અવસાન કહેવાય છે. કહ્યું છે કે “અથવસો વદુરસ્તુળપત્તિ'
તોૌ જ્ઞાથ સTrtવનતી પુનઃ Fાવિ (કા. પ્ર. ઉ. ૧ શ્લોક ૪ પૂર્વાર્ધ) કયાંક અલંકાર ન હોવા છતાં માધુર્ય આદિ ગુણ સહિત હેય તે શબ્દ અને અર્થથી (કાવ્ય) નિર્દોષ છે. (કાવ્યમાં ગુણ અને અલંકાર બંને જોઈએ. તે બંનેમાં ગુણની મુખ્યતા છે. તેથી કયાંક અલંકાર ન હોય તે પણ ગુણ હોય તો તે કાવ્ય નિર્દોષ ગણાય.) ગુ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org