SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्व विनिश्चये तृतीयोल्लासः ] (હવે પાશસ્થ શબ્દની વ્યુત્પત્તિ કહે છે:-) પાશ અને બંધન એ બંનેનો એક અર્થ છે. કારણમાં કાર્યના ઉપચારથી બંધહેતુ મિથ્યાત્વ વગેરેને પણ પાશ (બંધન) કહેવાય છે. મિથ્યાત્વાદિ પાશાઓમાં-બંધનમાં રહેલો હોવાથી પાશસ્થ છે. (પાકૃત પાસત્ય શબ્દની) આ ત્રીજી પણ વ્યાખ્યા કહી. કહ્યું છે કે-“પાશ અથવા બંધન એકાઈક છે. અર્થાત તે બંને પદોને અર્થ એક છે. બંધના હેતુ અવિરતિ વગેરે પાશા કહેવાય છે. તે પાશાઓમાં રહેલા પાશસ્થા કહેવાય છે.” પ્રશ્ન : આપે કારણમાં કાર્યને ઉપચારથી (કારણ-કાર્યમાં અભેદના અભિપ્રાયથી) મિથ્યાવાદિ પાશ છે એમ કહ્યું. જ્યારે પૂજ્યપાદશ્રી મલયગિરિ મહારાજે (વ્ય. ઉ. ૧ ગા. ૨૨૯ ની ટીકામાં) પાશા ફુવ પાણા એમ ઉપમાથી મિથ્યાત્વાદિ પાશ છે એમ કહ્યું છે તેનું શું? ઉત્તર :-પૂજ્યપાદ શ્રી મલયગિરિ મહારાજે કાર્ય-કારણમાં પણ ભેદ માનીને સાધમ્યની (=સમાન ધર્મની) વિવક્ષાથી મિથ્યાત્વાદિ પાશ છે એમ કહ્યું છે. અન્યથા (રોત્તિ ધંધ.. એ) પ્રથમ પદનું વ્યાખ્યાન નિપ્રયજન બને. [૬૯] ' ननु सर्वपार्श्वस्थे पावस्थपदस्य त्रयोऽर्था उच्यन्ते ते च न युज्यन्ते, तथा सति पावस्थपदस्य देशपावस्थेऽप्रवृत्तिप्रसङ्गात् , पार्श्वस्थसर्वपार्श्वस्थवचनयोः समानार्थत्वे सर्वपदोपादानवैफल्यप्रसङ्गाच्चेत्यत आह --- सव्वपओवादाणे, पासत्थपयं विसेसपरमित्थं । इहरा कह तं देसे, गच्छइ सव्यस्स कह व गमो ॥७०॥ 'सव्वपओवादाणे'त्ति । 'इत्थम्' अर्थत्रयाभिधानप्रकारेण पार्श्वस्थपदं सर्वपदोपादाने विशेषपरम् , संभूयविशिष्टार्थप्रत्यायकमिति यावत् , पार्श्वस्थपदस्य योगमहिम्ना बहिःस्थित्यर्थत्वात् सर्वपदार्थस्य च बहिरर्थेऽन्वयात , पाश्वग्थपदव्युत्पत्तिनिमित्तं त्वाचारबहिःस्थितत्वमात्रम् , युक्तं चैतत् , इतरथा कथं विशेषाभिधायक पार्श्वस्थपदं 'देशे' देशपार्श्वस्थे गच्छति ? कथं वा 'सर्वस्य' सर्वपावस्थस्य 'गमः' त्रिविधः पार्श्वस्थपदव्याख्याप्रकारः स्यात् , तस्य सामान्यपदत्वादि. त्यवधेयम् ॥७०॥ પ્રશ્ન : સર્વ પાર્થ સ્થમાં પાર્થ સ્થપદના જે ત્રણ અર્થે કહેવાયા તે ચોગ્ય નથી. કારણકે તેમ થતાં પાર્થ સ્થપદની દેશપાશ્વસ્થામાં પ્રવૃત્તિ નહિ થાય, અર્થાત દેશ પાર્થસ્થમાં પાશ્વ સ્થપદનો અથ નહિ ઘટે, તથા પાર્શ્વસ્થ અને સર્વપાર્થસ્થ એ બંને પદોને સમાન અર્થ થવાથી સર્વ પદને પણ ઉલ્લેખ નિરર્થક થશે. ઉત્તર :-પાર્થસ્થ પદના ત્રણ અર્થ કહેવાથી પાસ્થપદમાં સર્વ પદને ઉલ્લેખ થતાં તે વિશેષ અર્થવાળું છે. અર્થાત્ ત્રણ પ્રકારમાં પાર્થસ્થપદના સ્થાને “સર્વ પાર્શ્વસ્થ એમ બે પદો છે. એથી સર્વ અને પાર્થસ્થ એ બંને મળીને વિશિષ્ટ અર્થને જણાવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy