________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ ૬૩
અહી વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ વ્યવહારસૂત્ર અને નિશીથસૂત્ર વગેરે ગ્રંથામાં કહેલી આ (=હવે કહેવાશે તે) ગાથા જાણવી. [૬૬] दंसणनाणचरिते, तवे अ अत्ताहिओ पवयणे य ।
सिं पासविहारी, पासत्यं तं विभणाहि ॥ ६७॥
'दंसण'त्ति । दर्शनं - सम्यक्त्वं ज्ञानम् -- आभिनिबोधिकादि चारित्रम् - आश्रवनिरोधः, एतेषां समाहारद्वन्द्वरतस्मिन् तथा 'तपसि' बाह्याभ्यन्तररूपे द्वादशप्रकारे, 'प्रवचने च ' भगवद्वचने आत्माssहितःस्थापितो येषामुद्युक्तविहारिणां तेषां पार्श्वे विहारी यस्तं पार्श्वस्थं विजानीहि । अत्र यद्यपि दर्शनादिग्रहणात्तपः प्रवचने गृहीते एव तथाऽपि तयोरुपादानं मोक्षं प्रति प्रधानाङ्गताख्यापनार्थम्, भवति च तपो मोक्षं प्रति प्रधानमङ्गं पूर्वसञ्चितकर्मक्षपणहेतुत्वात्, प्रवचनं च विधेयाविधेयोपदेशदायित्वादिति । तदुक्तं व्यवहारचूणी - " अथवा त्रिप्रकारादधिकं विशेषज्ञापनार्थं तपःप्रवचनग्रहणं क्रिपते" इति । निशीथचूणी त्वेवं व्याख्या - "दसणादिआ पसिद्धा, पवणं चाउवन्नो समणसंघो, 'अता' आत्मा संधिपओगेण 'आहित: ' आरोपितः स्थापितः जेहिं साहूहिं उज्जुत्तविहारिण इत्यर्थः, तेसिं साहूणं पासविहारी जो सो एवंविहो पासत्थोपवणं पडुच्च, जम्हा साहुसाहुणिसावासाविगासु एगपक्खे विण rिess तम्हा पवयणं पर तेसिं पासविहारी | अहवा दंसणादिसु अत्ता अहिओ जस्स सो अत्ताहिओ दर्शनादीनां विराधक इत्यर्थः जम्हा सो विराधगो तम्हा तेसिं दंसणादीनं पासविहारी पासत्थो तिविहभेदो મન્નત્તિ 1ાળા
"
(હવે પાર્શ્વસ્થ શબ્દની વ્યાખ્યા કહે છે :-)
જેએએ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને પ્રવચનમાં પેાતાના આત્માને સ્થાપિત કર્યાં છે, તેવા ઉદ્યવિહારી સાધુઓની પાસે જે વિચરે તેને ‘પા’ જાણવા. દન= સમ્યક્ત્વ, જ્ઞ।ન=મતિજ્ઞાન વગેરે, ચારિત્ર-આશ્રવનિરોધ, તપ-બાહ્ય-અભ્યંતર રૂપ બાર પ્રકારનેા, પ્રવચન–જિનવચન. જો કે અહી દર્શન-જ્ઞાનચારિત્રને ઉલ્લેખ કરવાથી તપ અને પ્રવચનના ઉલ્લેખ (અંતર્ભાવ) થઇ જ જાય છે, તે પણ માક્ષ પ્રત્યે તે બે મુખ્ય કારણ છે એ જણાવવા માટે ભિન્ન ઉલ્લેખ કર્યાં છે. તપ પૂર્વસંચિત કર્માંના ક્ષયનુ કારણ હેવાથી મેાક્ષનુ મુખ્ય કારણ છે જ અને પ્રવચન (એટલે આગમ) પણ શુ' કરવા ચૈાગ્ય છે અને શુ કરવા ચેાગ્ય નથી એના ઉપદેશ આપનાર હાવાથી મેાક્ષનું મુખ્ય કારણ છે. વ્યવહારચૂર્ણિમાં પણ કહ્યું છે કે—‘અથવા (જ્ઞાન-દર્શીન-ચારિત્ર રૂપ) ત્રણ પ્રકારથી પણ અધિક એટલે વિશેષ જણાવવા માટે તપ અને પ્રવચનનો ઉલ્લેખ કર્યાં છે.” નિશીથ ચૂર્ણિમાં (ઉ. ૧૩ ગા. ૪૩૪૧) વ્યાખ્યા આ પ્રમાણે છે: -દર્શન આદિ (ચાર) પ્રસિદ્દ છે. પ્રવચન એટલે ચાર પ્રકારના સંધ. જેમણે દશનાદિમાં આત્માને સ્થાપિત કર્યાં છે, તે ઉદ્યવિહારી
* આ ગાથાઓ પૈકી અમુક ગાથા પેાતાની રચેલી છે. પાશ્વસ્થ આદિ પાંચનું અને વ્યવહારસૂત્રમાં પહેલા ઉદ્દેશામાં
Jain Education International
અન્ય ગ્રંથની છે, પણ અમુક ગાથાઓ તેા ગ્રંથકારની આ વર્ણન નિશીથમાં તેરમા ઉદ્દેશામાં ૪૩૪૦ મી ગાથાથી ર૨૬ મી ગાથાથી શરૂ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org