SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ २४ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते अथ कियत्कालं प्रतीच्छकाचार्येण तत्र गच्छे भुवं स्थेयम् ? कथं च गच्छस्थसाधूनां निर्माणविधिः ? इत्याह वरिसतिगं ठाइ तर्हि, तओ जहिच्छं ठिई अणिम्माणे । सकुले तिनि तियाई, गणे दुगं वच्छरं संवे ॥ २७ ॥ 'वरिसतिगंत्ति । स प्रतीच्छकाचार्यो वर्षत्रिकं 'तत्र' गच्छे नियम 'त्तिष्ठति, ततः 'यथेच्छं ' यदीच्छा तदा तत्रैव तिष्ठत्यथवा नेति । यदि च वर्षत्रये प्रतीच्छकाचार्यसमीपे गच्छे कोऽपि निर्मातस्तदा सुन्दरम् । अथ वर्षत्रयात्परतः स निर्गतस्ते वा गच्छीया एप साम्प्रतमस्माकं सचित्तादिकं हरतीति कृत्वा निर्गताः, न च निर्मातास्ततोऽनिर्माणे सति तेषामियं स्थितिः-स्वकुले स्वकीय कुलसमवायं कृत्वा कुलस्थविरपार्श्वे उपस्थिताः सन्तस्तदत्तवाचनाचार्यद्वारा वारकेण वा दीयमानां वाचनां गृह्णीयुः । कियत्कालम् ? इत्याह-- " त्रीणि त्रिकाणि' नववर्षाणि यावत्, यद्येतावता कोऽपि निर्मातस्तदा सुन्दरम् अथैकोऽपि न निर्मातस्ततः कुलं सचित्तादिकं गृह्णातीति कृत्वा गणमुपतिष्ठन्ते, गणोऽपि वर्षद्वयं पाठयति न सचित्तादिकं हरति, यद्येवमण्यनिर्मातास्ततः सङ्घमुपतिष्ठन्ते, सङ्घोऽपि वाचनाचार्य ददाति स च संवत्सर पाठयति; एवं द्वादशवर्षाणि भवन्ति । यद्येवमेकोऽपि निर्मातस्तदा सुन्दरम् अन्यथा पुनरपि कुलादिस्थविरेषूपतिष्ठमानास्तावन्तमेव कालं तेनैव क्रमेण पाठयन्ति, एवं चतुर्विंशतिवर्षाणि भवन्ति । एतावताSपि कालेनानिष्पत्तौ तृतीयवारमप्यनेन क्रमेण पाठयन्ति । एवमप्यवमाशिव दुर्मेधस्त्वादिकारणैरनिष्पत्तौ कुलसमवाये कृते कुलस्थविरैरुपसम्पद् ग्राहयितव्या ॥ २७ ॥ " હવે પ્રતીક આચાર્યે કેટલા વખત તે ગચ્છમાં અવશ્ય રહેવું અને ગચ્છના સાધુઓને કેવી રીતે તૈયાર કરવા તે જણાવે છે : તે પ્રતીચ્છક આચાય ત્રણ વર્ષ સુધી ગચ્છમાં અવશ્ય રહે. પછી તેની જેવી ઈચ્છા. જો તેની ઇચ્છા હાય તો રહે, નહિ તા ન રહે. જો ત્રણ વર્ષ દરમિયાન પ્રતીષ્ઠક આચાર્યની પાસે ગછમાંથી કોઇપણ સાધુ તૈયાર (ગીતા) થઈ જાય તા સારુ, પણ જ્યારે ત્રણ વર્ષ પછી તે નીકળી જાય, અથવા ગચ્છના સાધુએ વિચારે કે આ વર્તમાનમાં સચિત્ત વગેરે લઈ લે છે માટે તેને છોડી દઈએ, એમ વિચારીને સાધુએ નીકળી જાય, ત્યારે કઈ તૈયાર ન થયા હાય, તેા તેમના માટે આ મર્યાદા છે : પેાતાના ફુલને ભેગે! કરીને કુલસ્થવિરની પાસે રહે, અને કુલસ્થવિર જે વાચનાચાય આપે તેની પાસે વાચના લે. અથવા વારા પ્રમાણે અપાતી વાચના લે. કેટલા વખત સુધી લે? તેા ત્રત્રક એટલે કે નવવર્ષ સુધી એ પ્રમાણે વાચના લે. ત્યાં સુધી કઈ તૈયાર થઈ જાય તા સારું, પણ કાઈ તૈયાર ન થયા હોય ત્યારે વિચારે કે આપણું સચિત્ત વગેરે કુલ લઈ લે છે, માટે ગણુ પાસે રહીએ એમ વિચારીને ગણુ પાસે રહે. ત્યારે ગણુ પણ બે વર્ષ સુધી ભણાવે, પણ તેનુ' સચિત્ત વગેરે ન લે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy