________________
૨૬ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ‘खित्तम्मि'त्ति । पथि गच्छतः सहायो मिलितो मिथ्यादृष्टियदि क्षेत्रे' साधुपरिगृहीतक्षेत्रे ‘परिणतः' प्रव्रज्याऽभिमुखीभूतस्तदा क्षेत्रिकस्याभवति । क्षेत्राद् बहिः परिणतस्तु 'पुरिल्लस्स' तस्यैव साधोराभवति । विपरिणाममासाद्य कथने त्वनेका मार्गणा भवन्ति । यदि धर्मकथी ऋजुत्या कथयति तदा क्षेत्रे परिणतः क्षेत्रिकस्य, अक्षेत्रे परिणतस्तु धर्मकथकस्याभवति । अथ विपरिणते भावे रागेण न कथयति यदा क्षेत्रान्निर्गतो भविष्यति तदा कथयिष्यामि यतो मे ओभवतीत्येवं क्षेत्रनिर्गतस्य कथनेऽपि परिणतस्य क्षेत्रकस्यैवाभाव्यत्वमिति विभाषा कर्तव्येत्यर्थः ।। १८ ।।
હવે રસ્તામાં જતાં તેને મિથ્યાષ્ટિ સહાયક મળ્યો હોય, તે જ અન્ય સાધુથી અવગ્રહિત ક્ષેત્રમાં પરિણત (દીક્ષા લેવાની ભાવનાવાળ) થયો હોય તે તે ક્ષેત્રિકને થાય, પણ તે તે ક્ષેત્રની બહાર ભાવિત થયા હોય તે પ્રતીચ્છિક સાધુને જ થાય.
તે વળી વિપરિણામવાળો (દીક્ષાની ભાવનાથી રહિત) બની ગયો હોય અને તેને ધર્મ પમાડે તે અનેક રીતે વિચારણા થાય છે. (તે આ પ્રમાણે :-) તેના વિપરિણામ થયા પછી જે ધર્મકથા કરનાર તેને સરળભાવથી કહે=ધર્મ પમાડે, ત્યારે તે ક્ષેત્રમાં પરિણત થાય તે ક્ષેત્રિકનો જાણ, ક્ષેત્રની બહાર પરિણત થાય તે તે ધર્મકથા કહેનારને થાય. તેમાં પણ વિપરિણામ થયા પછી પિતાને બનાવવાના રાગથી ધર્મ ન કહે, અર્થાત્
જ્યારે આ ક્ષેત્રથી બહાર નીકળશે ત્યારે ધર્મ કહીશ, જેથી તે મારો થાય, આવા રાગભાવથી તે પ્રતીચ્છિક ક્ષેત્રમાંથી બહાર જઈને તેને ધર્મ કહે, તો પણ ધર્મની ભાવના વાળો થયેલ તે ક્ષેત્રિકને જ શિષ્ય થાય. આમ અહીં વિવેક કરવો. [૧૮]
वीसज्जिअम्मि एवं, लहुभं अविसज्जिए अ आणाई ।
अवि य पडिच्छंताणं, लहुआ चउरो इमो अविही ॥१९॥ 'वीसज्जि अम्मि'त्ति । एवमेष विधिगुरुणा विसर्जिते शिष्ये मन्तव्यः । 'अविसर्जिते' द्वितीयवारमनापृच्छय गच्छति मासलघु आज्ञादयश्च दोषाः, अपि च तमविधिनिर्गतं प्रतीच्छतां चत्वारो लघुकाः सचित्तादिकं च ते न लभन्ते; एषोऽविधिः ।। १९ ॥
આ પ્રમાણે આ વિધિ ગુરુથી રજા અપાયેલા શિષ્યની અપેક્ષાએ જાણવો. (ગુએ રજા ન આપી હોય છતાં જાય, તે શિષ્યને અને રાખનારને પણ પ્રાયશ્ચિત્ત આવે. રજા આપી હોય તે પણ*) X બીજી વાર પૂછયા વિના જનારને માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે,
* કાઉંસનું લખાણ બૃહત્ક૫ ગા. ૫૩૫૯. (ઉ. ૪)ની ટીકાને આધારે લખ્યું છે. તે લખાણ અહીં જરૂરી છે. અહીં કોઈ કારણથી તે લખાણ છૂટી ગયું લાગે છે.
૪ શિષ્ય જતાં પહેલાં અને જતી વખતે એમ બે વાર ગુરુને પૂછવું જોઈએ. એ રીતે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે પહેલાં એ કાર્ય કરવા માટે પૂછવું જોઈએ, અને પછી તે કાર્ય કરવાની શરૂઆત કરતાં પહેલાં બીજી વાર પૂછવું જોઈએ. આવી શાસ્ત્રમર્યાદા છે. જોકે ત્તર આ શાસનમાં આવી તો અનેક સુંદર મર્યાદાઓ રહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org