SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ૩ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते निर्मन्थप्ररूपणायाः परिसमाप्तिं निरूपयन्नेतेषां भावनिर्ग्रन्थत्वमवधारयति - इणिग्गंथसरूवं भणियं सम्मं सुआणुसारेणं । एएसिं अण्णयरो, भावणियंठो मुणेयच्चो ।। १५२ ॥ 'इ'ति । 'इति' अमुना प्रकारेण निर्ग्रन्थस्वरूपं भणितं 'सम्यग् ' यथास्थितं 'श्रुतानुसारेण' भगवत्याद्यानुकूल्येन । 'एतेषां ' पुलाकादीनामन्यतरो यः कश्चन भावनिर्ग्रन्थो ज्ञातव्यः ।। १५२ ।। નિગ્રંથ પ્રરૂપણાની સમાપ્તિ જણાવવા પૂર્વક આ પાંચ નિથામાં ભાવ निर्भ थपशु छे सेवा निर्णय रे छे : આ રીતે નિગ્રથાનું સ્વરૂપ ભગવતી આદિ શાસ્ત્રોના અનુસારે જેવુ છે તેવું उधु' ही युवा सहिमांथी अध्यशु निर्भथ लाव निर्भय लगुवा. [१५२] इयरे दव्वणियंठा, तं दत्तं तु हुज्ज दुविअप्पं । एगं अप्पाहणे, इयरं पुण भावहेउत्ते ॥ १५३ ॥ 'इयरे 'ति । 'इतरे' पुलाकादिबहिर्भूता द्रव्यनिर्ग्रन्था भवन्ति, निर्ग्रन्थभावविरहात् । तत्तु द्रव्यत्वं द्विविकल्पं भवेत्, एकम् 'अप्राधान्ये' भावविपरीतत्वेनाप्रशस्तत्वे, इतरत्पुनः भावहेतुत्वे, प्राधान्यभावहेतुत्वविषयभेदाद् द्रव्यपदशक्तिः सामयिकी द्विधेति भावः ।। १५३ ।। પુલાક વગેરે સિવાયના નિથા દ્રવ્ય નિથા છે. કારણકે નિગ્રંથના ભાવથી રહિત છે. સિદ્ધાંત પ્રમાણે દ્રવ્ય શબ્દના બે અર્થ છે. એક અ છે. અપ્રધાન, અપ્રધાન એટલે અપ્રશત. અપ્રશસ્ત એટલા માટે છે કે ભાવથી વિપરીત છે, અર્થાત્ ભાવનું કારણ અનતુ નથી. દ્રવ્ય શબ્દના ખીજો અર્થ છે પ્રધાન. પ્રધાન એટલે પ્રશસ્ત. પ્રધાન દ્રવ્ય ભાવનું કારણ હાવાથી પ્રશસ્ત છે. માવા દ્રવ્યના પ્રધાન દ્રવ્ય અને અપ્રધાન દ્રવ્ય એમ બે પ્રકાર છે, જે દ્રવ્ય પ્રધાન એવા ભાવનું કારણ અને તે પ્રધાન દ્રવ્ય. જે દ્રવ્ય ભાવનુ કારણ ન ખને તે अप्रधान द्रव्य. [१43] एतद्विषयविभागमाह - णिधसाण पढमं, पासत्थाईण पाववुद्धिकरं । संविपक्खिणं, बितियं मग्गाणुसारीणं ।। १५४ ।। 'निधसान'ति । 'निद्धन्धसानां' प्रवचननिरपेक्षप्रवृत्तीनां पार्श्वस्थादीनां 'पापवृद्धिकरं साधुत्वभ्रमजननद्वारा लोकानामात्मनां च क्लिष्टकर्मप्रवर्द्धकं 'प्रथमम् ' अप्राधान्यलक्षणं सारविरहितबाह्यरूपस्याप्रधानत्वात् । द्रव्यत्वम्, 'द्वितीयं' भावहेतुत्वलक्षणं द्रव्यत्वं मार्गानुसारिणा संयमानुकूलप्रवृत्तिमतां संविग्नपाक्षिकाणाम् ॥ १५४ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy