________________
| ૨૩૦
गुरुतवविनिश्चये चतुर्थोल्लासः ]
પ્રાપ્તિ કયારે થાય તેની વિચારણા તે અંતર દ્વાર છે.) પુલાક, અકુશ, ખંને પ્રકારના કુશીલ અને નિત્ર થતુ' જઘન્ય અંતર અંતર્મુહૂત છે. કારણકે પુલાક વગેરે બનીને ત્યાંથી પડેલા જીવ જઘન્યથી અંતર્મુહૂત રહીને ફરી પુલાક વગેરે થાય છે. તેમનુ ઉત્કૃષ્ટ અંતર દેશાન-અ પુદ્ગલ પરાવત છે. ભગવતીમાં કહ્યું છે કે-“હે ભગવંત ! પુલાકના કેટલે અંતરકાળ ાય ? હે ગૌતમ! જધન્યથી અંતમુ ત અને ઉત્કૃષ્ટથી અનંતકાલ છે. કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી દેશેાન અ પુદ્ગલ પરાવત છે. એ પ્રમાણે નિગ્રંથ સુધી लावु [33]
हायस्स णत्थि एवं समयं तु जहन्नओ पुलायाणं ।
उagमंतरं पुण, तेसि संखिज्जवासाई ॥ १३४ ॥
'व्हायरस'ति । स्नातस्य 'एतत्' अन्तरं नास्ति, प्रतिपाताभावात् । एतदेकत्वमधिकृत्योक्तम् । अथ पृथक्त्वमधिकृत्योच्यते - पुलाकानां बहूनां जघन्यतः 'समयं तु' समयमेवान्तरम् । उत्कृष्टुं पुनरन्तरं 'तेषां' पुलाकानां सङ्घयेयानि वर्षाणि ॥ १३४ ॥
समयं णिग्गंथाणं, जहन्नमुक्किद्वयं तु छम्मासा |
सेसाणं तु चउन्हं, धुवत्तओ अंतरं णत्थि ॥ १३५ ॥
'समय'ति । निर्ग्रन्थानां जघन्यमन्तरं समयमेकमेव भवति, उत्कृष्टकं त्वन्तरं षण्मासान्
यावत्, ततः परमवश्यं श्रेणिप्रतिपत्तेः, उक्तं हि - "सेटिं णियमा छम्मासाओ पडिवज्जति "न्ति । 'शेषाणां तु चतुर्णां ' बकुशप्रति सेवककषायकुशीलस्नातकानां 'ध्रुवत्वतः ' महाविदेहे सदा सद्भावान्नास्त्यन्तरम् ॥ १३५ ॥
સ્નાતકનું અંતર નથી. કારણકે તેનુ' પતન નથી. આ એકની અપેક્ષાએ કહ્યુ. હવે અનેકની અપેક્ષાએ કહેવામાં આવે છે. ઘણા પુલાકાનુ જઘન્યથી અંતર એક જ સમયનું છે. ઉત્કૃષ્ટથી સખ્યાત વર્ષો છે. [૧૩૪] નિ‘થાનું જઘન્ય અંતર એક જ સમય છે. ઉત્કૃષ્ટ અતર છ માસ છે. કારણકે ત્યારબાદ અવશ્ય શ્રેણિના સ્વીકાર થાય છે. કહ્યું છે કેઃ-છ મહિના પછી અવશ્ય કેઈ જીવ શ્રેણિના સ્વીકાર કરે છે.” અકુશ, મને પ્રકારના કુશીલ અને સ્નાતક એ ચારનું અ'તર નથી. કારણકે મહાવિદેહ ક્ષેત્રમાં સદા होय छे. [१३५]
उक्तमन्तरद्वारम् । अथ समुद्घातद्वारमाह
Jain Education International
समुघा वेणाई, पुलए वेयणकसायमरणे ते । पंच बंउससेवीणं, उच्चियते अगेहिं सह ॥ १३६ ॥
'समुधाय'ति । सं - सामस्त्येन उत्- प्राबल्येन हननम् - आत्मप्रदेशानां बहिर्निःसारणं समुद्घातो वेदनादिः सप्तविधः । 'ते' समुद्घाता वेदनांकषायमरणाख्यास्त्रयः पुलाके भवन्ति, पुलाकस्य मरणाभावेऽपि समुद्घातान्निवृत्तस्य कषायकुशीलत्वादिपरिणामे सति मरणभावान्मान
For Private & Personal Use Only
www.jainelibrary.org