________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
[ ૨૨૧ છે. તેમાં નિગ્રંથ ચારિત્રની પ્રાપ્તિના બીજા જ સમયે મૃત્યુ થાય ત્યારે અવસ્થિત પરિ. ણામને એક જ સમય ઘટે છે. બીજા આચાર્યો નિગ્રંથના અવસ્થિત પરિણામને કાળ સાત સમય કહે છે. ઉત્તરાધ્યયનવૃત્તિમાં કહ્યું છે કે “નિJથે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી વર્ધમાન પરિણામમાં હોય. અવસ્થિત પરિણામમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી રહે છે. આગમમાં (શ્રીભગવતીસૂત્રમાં આ પ્રમાણે છે – હે ભગવંત! નિગ્રંથ કેટલો કાળ વર્ધમાન પરિણામમાં હોય? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત. અવસ્થિત પરિણામમાં કેટલો કાળ હોય ? હે ગૌતમ! જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત.” બીજાઓ તે નિગ્રંથ ઉત્કૃષ્ટથી સાત સમય સુધી અવસ્થિત પરિણામમાં હોય એમ કહે છે. [૧૦૮]
हायस्स बड्डमाणो, अंतमुहुत्तं दुहा वि परिणामो ।
एवं ठिो जहन्नो, उक्कोसो पुव्वकोडूणा ॥ १०९ ॥ “gવરણ ત્તિ / “જ્ઞાતા ” સાતવશ્ય “દિધાજિ” વાવત ફર્ષત વર્લ્ડમાનपरिणामोऽन्तर्मुहूर्तम् , शैलेश्यामेव तस्य वर्द्धमानपरिणामस्येष्यमाणत्वात् , तस्याश्च द्विधाऽप्यन्तमुहूर्त्तमानत्वात् । जघन्यः ‘स्थितः' अवस्थितपरिणामोऽपि तस्य ' एवं ' वर्द्धमानपरिणामवदन्तर्मुहूर्त्तमान एव, यः केवलज्ञानोत्पादानन्तरमन्तर्मुहूर्तमवस्थितपरिणामो भूत्वा शैलेशी प्रतिपद्यते तदपेक्षया द्रष्टव्यः । उत्कृष्टस्तु स्नातकस्यावस्थितपरिणामः पूर्वकोटिरूना, नवभिर्वरिति परिष्कारः । पूर्वकोटयायुषः पुरुषस्य जन्मतो जघन्येन नवसु वर्षेष्वतिगतेषु केवलज्ञानमुत्पद्यते, ततोऽसौ तदूनां पूर्वकोटीमवस्थितपरिणामः शैलेशी यावद्विहरति, शैलेश्यां च वर्द्धमानपरिणामः स्यादित्येवमुत्कर्षतोऽवस्थितः परिणामः स्नातकस्य देशोना पूर्वकोटिरिति ॥१०९॥ (સ્નાતકના વર્ધમાન અને અવસ્થિત પરિણામને કાળ આ પ્રમાણે –)
સ્નાતકનો વર્ધમાનપરિણામ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી હોય. કારણ કે શેલેશીમાં જ તેને વર્ધમાન પરિણામ હોય અને શેલેશીને કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત છે. સ્નાતકને અવસ્થિત પરિણામ કાળ પણ જઘન્યથી અંત મુહૂર્ત છે. જે જીવ કેવળજ્ઞાન પ્રગટ્યા પછી અંતમુહૂર્ત સુધી અવસ્થિત પરિણામમાં રહીને શેલેશીને સ્વીકારે તેની અપેક્ષાએ આ કાળ જાણ. ઉત્કૃષ્ટથી તે સ્નાતકને અવસ્થિત પરિણામકાળ નવ વર્ષ જૂના પૂર્વકેટી વર્ષો છે. પૂર્વ કેટી વર્ષના આયુષ્યવાળા પુરુષને વહેલામાં વહેલું જન્મથી નવ વર્ષો પછી કેવળજ્ઞાન થાય, તે પછી નવવર્ષ જૂન પૂર્વડ કાળ પસાર થતાં શિલેશીને સ્વીકારે, ત્યાં સુધી તે અવસ્થિત પરિણામમાં વિચરે. પછી શેલેશીમાં વર્ધમાન પરિણામવાળો બને. એ રીતે સનાતકને અવસ્થિત ઉત્કૃષ્ટ પરિણામ દેશના પૂર્વક્રોડ વર્ષો સુધી હેય. (૧૯)
* શુલ્લક નિગ્રંથીય અધ્યયનમાં શ્રી શાન્તિસૂરિકૃત ટીકામાં આ પાઠ જેવા મલ્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org