SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ . १९२] स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હિય. બકુશ અને પ્રતિસેવના કુશીલને વૈયિ પણ હોય, તેથી જે વૈકિય હોય તે પૂર્વોક્ત ત્રણ સહિત ચાર અને ક્રિય ન હોય તે પૂર્વોક્ત ત્રણ શરીર હોય. કષાય. કુશીલને તે આહારક પણ હોય, આથી તેને ત્રણ, ચાર, કે પાંચ પણ શરીર હોય. [૭૩] उक्तं शरीरद्वारम् । अथ क्षेत्रद्वारमाह खितं कम्मधराई, तत्थ पुलाओ उ कम्मभूमीए । सेसा जम्मेण तहिं, अण्णत्थ वि संहरणओ अ ॥ ७४ ॥ 'खित्त'ति । क्षेत्रं 'कर्मधरादि' कर्मभूम्यकर्मभूम्याख्यम् । तत्र पुलाकः कर्मभूम्यामेव नाकर्मभूमौ, तज्जातस्य चारित्राभावात् पुलाकचारित्रवतस्तत्रासंहरणाच्च । 'शेषाः' बकुशादयः 'जन्मना' उत्पादैन 'तहिति तत्र कर्मभूमावेव, स्वकृतविहारतोऽपि तत्रैव भवन्ति । संहरणतश्च ‘अन्यत्रापि' अकर्मभूमावपि भवन्ति । संहरणं हि क्षेत्रान्तरात्क्षेत्रान्तरे देवादिभिर्नयनम् , तच्च कर्मभूमौ वा स्यादकर्मभूमौ वेति ॥७४॥ शरी२६२ उघु: हवे क्षेत्रा२ थे: ક્ષેત્રના કર્મભૂમિ અને અકર્મભૂમિ એમ બે પ્રકાર છે. તેમાં પુલાક કર્મભૂમિમાં જ હોય, અકર્મભૂમિમાં ન હોય. કારણ કે અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાને ચારિત્ર ન હેય, અને પુલાક ચારિત્રવાળાનું અકર્મભૂમિમાં સંહરણ પણ ન થાય. બાકીના ચાર નિગ્રંથ જન્મથી અને સ્વકૃત વિહારથી કર્મભૂમિમાં જ હોય, સંહરણથી તે અકર્મ. ભૂમિમાં પણ હોય. દેવ વગેરે કઈ એક ક્ષેત્રમાંથી સાધુને અન્ય ક્ષેત્રમાં લઈ જાય તે સંહરણ છે. આ સંહરણ કર્મભૂમિમાં કે અકર્મભૂમિમાં પણ થાય. [૭૪] उक्तं क्षेत्रद्वारम् । अथ कालद्वारमाह उस्सप्पिणिआई, खलु, कालो जम्मेण तत्थ उ पुलाओ। तइयचउत्थसमासुं, णियमेणोसप्पिणीइ हवे ॥ ७५ ॥ 'उस्सप्पिणिआई'त्ति । उत्सर्पिण्यादिः खलु कालः, 'तत्र' विचाच पुलाको जन्मना तृतीयचतुर्थारकयोनियमेनावसर्पिण्यां भवेत् , तदुक्तमवसर्पिणीमधिकृत्य-"जम्मणं पडुच्च णो सुसमसुसमाकाले होज्जा णो सुसमाकाले होज्जा सुसमदुसमाकाले वा होज्जा दुस्समसुसमाकाले वा होज्जा णो दुसमाकाले वा होज्जा णो दुस्समादुस्समाकाले होज्ज"त्ति ॥७५।। - क्षेत्रवार यु. ये सवार : ઉત્સપિણી વગેરે કાલ છે. તેની વિચારણામાં પુલાક જન્મથી અવશ્ય અવસર્પિણીમાં श्री यथा मामा डेय. मक्सपिलाने माश्रयाने (लगतीमi) ४ह्यु छ - "(पुरा) જન્મને આશ્રયીને પહેલા અને બીજા આરામાં ન હોય, ત્રીજા અને ચોથા આરામાં હય, પાંચમા सने ७४ा आरामा नय." [७५] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy