________________
૨૨૦]
[ રોવર-ગુર્જમામાવાનુવાદ] 'सव्वेसु वित्ति । सर्वेष्वपि तीर्थेषु पुलाकादयो निर्ग्रन्था भवन्तीति क्षुल्लकनिम्रन्थीयेऽध्ययने तीर्थद्वारे निदर्शितम् । एतद्विवरणे चेत्थमुक्तम्--"तीर्थमिदानीम्-सर्वेषां तीर्थकराणां तीर्थेषु भवन्ति । एके त्वाचार्या मन्यन्ते-पुलाकबकुशप्रतिसेवनाकुशीलास्तीर्थे नित्यम् , शेषास्तु तीर्थेऽतीर्थे वा इति ॥७०।।
અન્યગ્રંથની વ્યાખ્યામાં વિશેષ કહે છે:
બધાય તીર્થોમાં પુલાક વગેરે નિગ્રંથે હોય, એમ (ઉત્તરાધ્યયનમાં) ક્ષુલ્લક નિગ્રંથીય અધ્યયનમાં તીર્થદ્વારમાં જણાવ્યું છે. તેના વિવરણમાં કહ્યું છે કે–“હવે તીર્થ દ્વારા કહેવાય છે. તેમાં સર્વ તીર્થકરેના તીર્થોમાં પુલાકાદિ હેય, કેઈ આચાર્ય માને છે કે પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ સદા તીર્થમાં હોય, બાકીના કષાયકુશીલાદિ તીર્થમાં કે અતીર્થમાં પણ હેય.” [૭૦] ૩૪ તીર્થક્ farvarg --
बज्झन्भंतरभे, लिंगं दव्वे य होइ भावे य ।
दवम्मि तिसु वि सव्वे, भावे सव्वे वि णियलिंगे ॥ ७१ ।। 'बज्झ'त्ति । लिङ्ग यते-गम्यते स्वरूपमनेनेति लिङ्गम् , तच्च बाह्याभ्यान्तरभेदं द्रव्ये भावे च भवति । तत्र 'द्रव्ये' द्रव्यलिङ्गे वेषमात्ररूपे 'सर्वे' पुलाकादयः 'त्रिष्वपि' लिङ्गेषु स्वलिङ्गपरलिङ्गगृहिलिङ्गलक्षणेषु भवन्ति । भावे पुनः सर्वेऽपि निजलिङ्ग एव भवन्ति, भावलिङ्गस्य ज्ञानादिलक्षणत्वात् तस्य चाहतामेव भावात् , उक्तञ्च प्रज्ञप्तौ-"पुलाए णं भंते ! कि सलिंगे होज्जा अण्णलिंगे होज्जा गिहिलिंगे होज्जा ? गोयमा ! दवलिंग पडुच्च सलिंगे वा होज्जा अण्णलिंगे वा होज्जा गिहिलिंगे वा होज्जा, भावलिंगं पडुच्च णियमा सलिंगे होज"त्ति ॥७१।।
તીર્થદ્વાર કહ્યું. હવે લિંગદ્વાર કહે છે
જેનાથી સ્વરૂપ જણાય તે લિંગ (ચિહ્ન). તે બાહ્ય અને અત્યંતર અથવા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. માત્ર વેષ રૂપ દ્રવ્યલિંગને આશ્રયીને બધા નિર્ચ“થે સ્વલિંગ, પરલિંગ, ગૃહિલિંગ એ ત્રણે લિંગમાં હોય. ભાવને આશ્રયીને બધાય સ્વલિંગમાં ( જૈન લિંગમાં) જ હોય કારણ કે ભાવલિંગ જ્ઞાનાદિ ગુણે રૂપ છે, અને તે ગુણે જૈનેને જ હોય. ભગવતીમાં કહ્યું છે કે “હે ભગવંત ! પુલાક સ્વલિંગમાં હોય ? અન્ય લિંગમાં હોય કે ગૃહિલિંગમાં હોય ? હે ગૌતમ! પુલાક દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગમાં હોય અથવા પરલિંગમાં હોય અથવા ગૃહિલિંગમાં હોય. ભાવલિંગને આશ્રયીને નિયમા સ્વલિંગ પાં હેય.” [૭૧] भावलिङ्गस्थान्यत्रापि सत्त्वमुपपादयन्नाह
जं सोहणमत्थपयं, अण्णत्थ वि होइ आयकज्जकरं ।
तं दिठिवायमूलं, पमाणमिय बिति आयरिया ॥ ७२ ॥ * દ્રવ્ય અને બાહ્ય એ બેને એક જ અર્થ છે. ભાવ અને અત્યંતર એ બેને એક જ અર્થ છે. વેષ દ્રવ્યલિંગ છે. આત્માના ભાવ ( ગુણા) એ ભાવલિંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org