SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ [ १७७ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] કષાયકુશીલને પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ ગુણસ્થાન સુધી ત્રણે વેદ હોય છે. પછી અનિવૃત્તિ બાદર અને સૂમસંપરામાં વેદો ઉપશાંત થતાં ઉપશાંતવેદ અથવા ક્ષીણ થતાં ક્ષીણવેદ હોય છે. નિર્ગથે સવેદ ન હય, કિંતુ ઉપશાંતવેદ કે ક્ષીણવેદ હોય છે. કારણકે તે બંને શ્રેણિવાળા હોય છે. બેમાંથી કોઈપણ એક શ્રેણિમાં હોય છે. સ્નાતક ક્ષીણવેદ જ હોય. [૪] उक्तं वेदद्वारम् । अथ रागद्वारमाह-- रागो कसायउदओ, पुलायबउसा कुसीलभेा अ। तत्थ सरागा णिग्गंथण्हायगा हुंति गयरागा ॥ ५० ॥ 'रागो'त्ति । रागो नाम कषायोदयोऽत्राधिकृतो न तु साभिष्वङ्गं चित्तम् । अप्रमत्तादौ माध्यस्थ्यदशायां तदभावेऽपि सरागत्वस्यैव व्यवहारात् । तत्र पुलाकबकुशौ 'कुशीलभेदौ च' प्रतिसेवनाकुशीलकषायकुशीलाख्यौ सरागौ । निम्रन्थस्नातकौ च गतरागौ, तयोः कषायोदयाभावात् । केवलं निग्रन्थ उपशान्तकषायवीतरागः क्षीणकषायवीतरागो वा, स्नातकच क्षीणकषायवीतराग एवेति विशेषः ॥५०॥ वार युवरावा२ ४ छ: અહીં રાગ શબ્દથી કષાયને ઉદય વિરક્ષિત છે, રાગવાળું ચિત્ત નહિ. કારણકે અપ્રમત્ત દિ ગુણસ્થાનમાં માથથ્ય અવસ્થામાં રાગવાળું ચિત્ત ન હોવા છતાં સરાગી તરીકે જ વ્યવહાર થાય છે. પુલાક, બકુશ કુશીલ સરાગી હોય. નિગ્રંથ અને સ્નાતક વીતરાગ હોય છે. કારણકે તેમને કષાયને ઉદય ન હોય, પણ તેમાં આટલી વિશેષતા છે કે-નિગ્રંથ ઉપશાંતકષાય વીતરાગ કે ક્ષીણકષાય વીતરાગ પણ હોય, જ્યારે સ્નાતક તે ક્ષીણકષાય જ વીતરાગ હોય. [૫૦] उक्तं रागद्वारम् । अथ कल्पद्वारमाह कप्पो ठियाऽठियप्पा, जिणकप्पाई व तत्थ सव्वे वि । कप्पे ठिएऽठिए चिय, पढमो तह थेरकप्पम्मि ॥ ५१ ॥ 'कप्पो'त्ति । कल्पः स्थितास्थितात्मा द्विविधः । 'तत्र' आचेलक्यादिषु दशसु पदेष्ववश्यमवस्थाने स्थितकल्पः प्रथमपश्चिमतीर्थकरसाधूनाम् । अनियततयाऽवस्थाने चैतेषु स्थितास्थिततयाऽस्थितकल्पो मध्यमतीर्थकरसाधूनाम् । 'वा' अथवा 'जिनकल्पादिः' जिनकल्पः स्थविरकल्पश्चेत्यर्थः, 'तत्र' कल्पद्वारे वक्तव्ये 'सर्वेऽपि' पुलाकादयः स्थितेऽस्थिते च कल्पे भवन्ति, सर्वतीर्थकरकाले तेषां भावात् । इदं च स्थितास्थितकल्पविचारमाश्रित्योक्तम् । जिनकल्पस्थविरकल्पविचारे तूच्यते-'तथा' इति समुच्चये, 'प्रथमः' पुलाकनिम्रन्थः स्थविरकल्प एव भवति न तु जिनकल्पः कल्पातीतो वा, तदुक्तं पञ्चनिन्थ्याम्-" पढ़मो उ थेरकप्पे'त्ति । शु. २३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy