SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ [ Rav गुरुतत्वविनिश्चये तृतीयोल्लासः ] * પ્રદેશદૃષ્ટાંતથી સ્નાતકના પાંચ ભેદા વ્યવહારથી જ છે, એથી સાંપ્રતનયથી પણ પાંચ ભેદ નહિ ઘટે. ઉત્તર:-જ્યાં પ્રદેશદૃષ્ટાંતથી પાંચ ભેદ છે; ત્યાં ભિન્ન વિષયમાં વ્યવહારથી કરાયેલા પાંચ ભેદ વ્યવહારથી જ સ્વીકારવા છતાં અહી એક વિષયમાં શબ્દથી કરાયેલા પાંચ પ્રકારે શબ્દનયથી સ્વીકારવામાં ન આવે તા વિરાધ આવે. અથવા શબ્દનયથી સ્વીકૃત (=શબ્દયુક્ત) વ્યવહારનયથી જ પાંચ કહેવા. પુણ આમ માનવામાં ભગવતીની ટીકા સાથે વિરાધ આવે છે. ત્યાં શકપુર દરાદિવત્ '. એ પ્રયેાગથી સમભિરૂઢ નયનુજ કથન કર્યું છે. પ્રશ્ન:-ભગવતીની વૃત્તિમાં સમભિરૂઢ નયનુ જ કથન છે. એવા નિ ય કેવી રીતે કરી શકાય ? ઉત્તરઃ-(શત્રપુન્દરાયમેકસ્ય તવુરા રળવા=) શક્ર, પુરન્દર આદિ શબ્દોમાં અભેદ એ જ સમભિક્તનું ઉદાહરણ છે. અર્થાત્ સમભહનય શક્રે, પુરન્દર આદિ શબ્દોના અર્થ ભિન્ન માને છે. ભગવતીની વૃત્તિમાં શક, પુરન્દર આદિના દૃષ્ટાંત તરીકે ઉલ્લેખ છે. આથી ભગવતીવૃત્તિમાં પાંચ ભેદો સમભિરૂઢ નયથી છે એવા નિણ્ય થાય છે. એ રીતે ભગવતીવૃત્તિની સાથે વિરાધ નથી એમ કહે છેઃ-કારણકે ભગવતીવૃત્તિમાં અતગુણસ'વિજ્ઞાન X બહુવ્રીહિને આશ્રચીને શક્રપુર દરાદિવત્ એ સ્થળે ઈહા-અપેાહ આદિની જેમ એ પ્રમાણે જ અથ છે, અર્થાત્ જેમ ઈહા-અપેાહ વગેરે મતિજ્ઞાનના ભે છે, તેમ અછવી વગેરે સ્નાતકના ભેદો છે. આથી અમે જેનું સમર્થન કર્યું છે તેજ અથ (ભગવતીવૃત્તિમાં) અભિપ્રેત છે. અથવા ‘શક્રપુર’દાદિવત્' એ યથાસ્થિત વચન છે, (બહુવ્રીહિ સમાસ નથી,) અને પર્યાયબાધક છે, અર્થાત્ જેમ શ, પુર'દર વગેરે પર્યાય શબ્દો છે તેમ અવિક, અશખલ વગેરે પર્યાય શબ્દે જ છે. આમ અથ + સામે જ રહેલા છે. સમભિરૂઢ નયને આશ્રયીને આ કથન નથી. આથી કેઇ વિરાધ નથી. [૪૭] * પ્રદેશદષ્ટાંત અનુયાગદ્દાર સૂત્રમાં ઉપક્રમના ત્રીજા પ્રમાણુદ્રારમાં ભાવદ્રારના નય વિભાગમાં (૧૪૮મા સૂત્રમાં) છે. × જેમાં વિશેષણુને વિશેષ્યમાં બેધ થાય (=વિશેષ્ય વિના વિશેષણુ ન રહી શકે) તે તદ્ગુણુસ’વિજ્ઞાન બહુવ્રીહિં છે. [તંત્ર=દુત્રીૌ મુળસ્ત્ર=ગુળીમૃતસ્ય વિશેષળસ્ત્ર સંવિજ્ઞાનં વિશેષ્યવાતન્દ્રયેળ ચોષનું યંત્ર] જેમકે સ્ત્રી મળી. યસ્ય સમ્યો નૌઃ। આ તદ્ગુણુ સવિજ્ઞાન બહુવ્રીહિં છે. અહીં વિશેષ્ય મળદમાં વિશેષણભૂત લાંભા કાનના ખેાધ થાય છે. બળદ (વગેરે) વિના લાંબા કાન સ્વતંત્ર ન રહી શ. સ્વિત્રા ાય: યસ્થ સચિત્રજી: ચૈત્ર:' આ અતદ્ગુણુ સવિજ્ઞાન ભહુવ્રીહિં છે. અહી` ચૈત્રમાં કાળા બળદ નથી. કાળા બળદ ચૈત્રથી અલગ છે. ચૈત્ર વિના કાળા બળદ રહી શકે છે, + ખેાલતાં જ જે અર્થની પ્રતીતિ થાય તે અથ સંમુખીત કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy