________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
તથા કારણે પાસસ્થાદિને વાચના આપવામાં તથા લેવામાં પણ દેષ નથી. કારણકે જેણે સંવિગ્નનો આચાર સ્વીકાર્યો છે કે સ્વીકારવાની ઈચ્છાવાળો છે, તે પાસસ્થાદિને વાચના અપાય, તથા બીજા પાસેથી શ્રત ન મળતું હોય, તે શ્રુત વિચ્છેદ ન થાય એ ઉદ્દેશથી પાસત્યાદિ પાસેથી પણ વાચના લેવાય છે. [૧૮૬]
इय उज्जएयरगयं, णाऊण विहिं मुआणुसारेणं । उज्जमइ भावसारं, जो सो आराहगो होइ ॥१८७॥ विहिणा इमेण जो खलु, कुगुरुच्चारण सुगुरुसेवाए।
ववहरइ विसेसण्णू, जसविजयसुहाई सो लहइ ॥१८८॥ इति महामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजितविजयगणिसतीर्थ्यपण्डितश्रीनयविजयगणिचरणकमलचश्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन विरचिते
गुरुतत्त्वविनिश्चये तृतीय उल्लासः सम्पूर्णः॥ ३ ॥ રિા ‘વિnિ'ત્તિ જાથાદ ૨૮ળા?૮૮ાા. ॥इति महामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजीतविजयगणिसतीर्थ्यशेखरपण्डितश्रीनयविजयगणि- . चरणकमलचञ्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन विरचितायां स्वोपज्ञगुरुतत्वविनिश्चयवृत्तौ
તૃતીયોઢાવવાળ સપૂર્ણમ્ | ૩ એ પ્રમાણે ઉતવિહારી અને શીતલવિહારી (શિથિલાચારી) સંબંધી વિધિને જાણીને ભાવથી જે શાસ્ત્ર પ્રમાણે (આરાધનાનો પ્રયત્ન કરે છે તે આરાધક કહેવાય છે. [૧૮૭]
સુગુરુ અને કુગુરુના ભેદને જાણનાર જે (ભવ્યાત્મા) આ ગ્રન્થમાં જણાવેલા વિધિથી કુગુરુને ત્યાગ કરીને સુગુરુની સેવા પ્રયત્ન કરે છે તે જશને, વિજયને અને સુખને પામે છે, અથવા જશ અને વિજયનાં (આધ્યાત્મિક) સુખને પામે છે. * [૧૮૮]
આ પ્રમાણે મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજયગણીના શિષ્ય મુખ્ય પંડિત શ્રી લાભવિજયગણના શિષ્ય પંડિત શ્રી જીતવિજયગણના ગુરુબંધુ પંડિત શ્રી નયવિજયગણુના ચરણકમળમાં ભ્રમરસમાન અને પંડિત શ્રી પદ્યવિજય ગણુના બંધુ પંડિત શ્રી યશોવિજયે રચેલા ગુરુતત્ત્વ વિનિશ્ચય ગ્રન્થનો ત્રીજો ઉલ્લાસ પૂર્ણ થયે.
* કર્તાએ આ શબ્દોમાં ગર્ભિત પિતાનું નામ (યશોવિજય) સૂચવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org