SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ १३७ पुण्यलक्षणम् । अथ भवति 'अहेतुकं भवति' निष्कारणं च भवति, प्रणम्यवस्तुगतक्रियाहेतुगतत्वात् फलस्येत्यभिप्रायः । अहेतुकत्वे चाऽऽकस्मिककर्मसंभवान्मोक्षाद्यभाव इति गाथार्थः ॥१७२।। જેમ પ્રતિમામાં સાવઘક્રિયા નથી તેમ નિરવ ક્રિયા પણ નથી જ. તે નિરવલ ક્રિયાના અભાવે પુણ્યરૂપ ફળ પણ નથી જ. છતાં પુણ્ય થાય છે એમ માનીએ તે કારણ વિના કાર્ય થયું, એમ સિદ્ધ થાય. ફળ વન્દનીયમાં રહેલ ક્રિયારૂપ હેતુથી મળે છે, અને પ્રતિમામાં ક્રિયારૂપ હેતુ નથી. છતાં “પુણ્ય મળે છે એમ માનવાથી તે પુણ્યકર્મ રૂપ કાર્ય કારણ વિના આકસ્મિક થયું એમ માનવું પડશે, અને એમ માનીએ તે મિક્ષ વગેરેનો અભાવ થાય. [૧૭] समाधायकः प्राह मणसुद्धिणिमित्तत्ता, पडिमाओ इंति वंदणिज्जाओ। सा चेव य फलहेऊ, तेण ण दोसो जओ भणियं ॥१७३॥ 'मणसुद्धि'त्ति । यद्यपि प्रतिमासु निरवद्यक्रियाऽपि नास्ति तथापि मनःशुद्धिः-जिनगुणप्रणिधानलक्षणा तन्निमित्तत्वात् प्रतिमा वन्दनीया भवन्ति, सा चैव मनःशुद्धिः फलहेतुः; तेन न 'दोषः' प्रागुक्तः प्रतिमानामवन्द्यत्वापत्तिलक्षणः । यतो भणितम्-आवश्यके ॥१७३॥ વાદીની આ દલીલનું હવે પ્રતિવાદી સમાધાન કરે છે : પ્રતિમામાં નિરવક્રિયા નથી, તે પણ પ્રતિમા (સ્વભાવે જ) જિનગુણ ધ્યાનરૂપ મનઃશુદ્ધિનું નિમિત્ત હોવાથી વંદનીય છે. તે મનશુદ્ધિ પુણ્યરૂપ ફલનું કારણ છે. તેથી તમે કહ્યું તેમ પ્રતિમામાં અવંદનીયપણાની સિદ્ધિરૂપ દોષ નથી. કારણકે વંદન આવश्यमा (नावश्य४ . ११३४मi) प्रमाणे (नीय प्रमाणे) ४छ. [१७३] कामं उभयाभावो, तह वि फलं होइ मणविसुद्धीए । तीए पुण मणविसुद्धीइ कारणं हुंति पडिमाओ ॥१७४॥ - 'काम'ति । 'काम' अनुमतमिदं यदुत 'उभयाभावः' सावद्येतरक्रियाभावः प्रतिमासु तथापि 'फलं' पुण्यलक्षणमस्ति मनसो विशुद्धः सकाशात् , तथाहि-स्वगतमनोविशुद्धिरेव नमस्कर्तुः पुण्यकारणं न नमस्करणीयवस्तुगता क्रिया, आत्मान्तरे फलाभावात् । यद्येवं किं प्रतिमाभिः ?, इत्युच्यते-तस्याः पुनर्मनोविशुद्धेः 'कारणं' निमित्तं भवन्ति प्रतिमाः, तद्वारेण तस्याः संभूतिदर्शनादिति गाथार्थः ॥१७४।। પ્રતિમામાં સાવદ્ય કે નિરવ કઈ ક્રિયા નથી, તે પણ તેને વંદન કરનારને મનની શુદ્ધિ અને તેનાથી પુણ્યની પ્રાપ્તિરૂ૫ ફળ મળે છે. તે આ પ્રમાણે – વંદન કરનારને પુણ્યનું કારણ તેની પોતાની માનસિક શુદ્ધિ જ છે, વંદનીયમાં રહેલી ક્રિયા નથી. કારણકે १८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy