SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ १२०] स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નિરીક્ષણ રૂપ પરીક્ષા કરતાં સુવિહિત જણાય તે બધે પણ વિનય કરે. આ વિષયમાં વંદનાવશ્યકની (૧૧૨૪ વગેરે ગાથાઓમાં કહ્યા પ્રમાણે) ગા. ૧૪૩-૧૪૪ થી સાક્ષી orgia छे. [१४२] जइ लिंगमप्पमाणं, न नज्जई णिच्छएण को भावो । दहण समणलिंगं, किं कायव्वं तु समणेणं ? ॥१४३॥ 'जइ लिंग'ति । यदि 'लिङ्ग' द्रव्यलिङ्गम् 'अप्रमाणम् , अकारणं वन्दनप्रवृत्ती, इत्थं तर्हि 'न ज्ञायते' नावगम्यते 'निश्चयेन'परमार्थेन छद्मस्थेन जन्तुना कस्य को भावः ? इति, यतोऽसंयता अपि लब्ध्यादिनिमित्तं संयतवच्चेष्टन्ते, संयता अपि च कारणतोऽसंयतवदिति । तदेवव्यवस्थिते 'दृष्ट्वा' आलोक्य 'श्रमणलिङ्ग' साधुलिङ्गं किं पुनः कर्त्तव्यं 'श्रमणेन' साधुना ? । पुनःशब्दार्थस्तुशब्दो व्यवहितश्चोक्तो गाथाऽनुलोम्यादिति ।।१४३॥ જે વંદન કરવામાં દ્રવ્યલિંગ અપ્રમાણ છે, કારણ નથી, અને ભાવની અપેક્ષાએ છદ્યસ્થ જી કેનામાં કયો ભાવ છે? તે પરમાર્થથી જાણી શકતા નથી. (કારણકે અસંયતે પણ બાહ્યસુખ પ્રાપ્તિ વગેરે માટે સંયતની જેમ વર્તે છે, અને સંયો પણ વિશેષકારણે અસંયતની જેમ વર્તે છે.) આ સ્થિતિમાં સાધુવેશધારીને જોઈને બીજા સાધુએ શું ४२९१ [१४3] इत्थं लिङ्गमात्रस्य वन्दनप्रवृत्तावप्रमाणतायां प्रतिपादितायां सत्यामनभिनिविष्टेनैव सामाचारीजिशासया चोदकेन पृष्टे सत्याहाऽऽचार्यः अप्पुव्वं दणं, अब्भुट्ठाणं तु होइ कायव्वं । साहुम्मि दिट्टपुत्वे, जहारिहं जस्स जं जुग्गं ॥१४४॥ 'अप्पुव्वं'ति । 'अपूर्वम् ' अदृष्टपूर्व साधुमिति गम्यते, 'दृष्ट्वा' अवलोक्य आभिमुख्येनोत्थानं 'अभ्युत्थानम् ' आसनत्यागलक्षणं तुशब्दाद्दण्डकादिग्रहणं च भवति कर्त्तव्यम् , किमिति १ कदाचिदसावाचार्यादि विद्याद्यतिशयसंपन्नस्तत्प्रदानायैवागतो भवेत् , प्रशिष्यसकाशमाचार्यकालकवत् , स खल्वविनीतं संभाव्य न तत् प्रयच्छति । तथा दृष्टपूर्वास्तु द्विप्रकाराः-उद्यतविहारिणः शीतलविहारिणश्च । तत्रोद्यतविहारिणि साधौ ‘दृष्टपूर्वे' उपलब्धपूर्वे, 'यथार्ह' यथायोग्यमभ्युत्थानवन्दनादि 'यस्य' बहुश्रुतादेर्यद् योग्यं तस्य तत् कर्त्तव्यं भवति । यः पुनः शीतलविहारी न तस्याभ्युत्थानवन्दनादि उत्सर्गतः किञ्चित्कर्त्तव्यमिति गाथार्थः ॥१४४॥ વન્દનપ્રવૃત્તિમાં લિંગ અપ્રમાણ છે એમ આચાર્યો વાદીને જણાવ્યું. ત્યારે વાદીએ શુદ્ધ સામાચારીની જિજ્ઞાસાથી ઉપર પ્રમાણે (૧૪૩ મી ગાથામાં જણાવેલ) પૂછયું, તેને ઉત્તર હવે આચાર્ય આપે છે – પૂર્વે કદી નહિ જોયેલા અજાણ્યા સાધુ મળે ત્યારે આસન છેડી ઊભા થવા રૂપ અયુત્થાન કરવું, તેમના હાથમાંથી દંડ લઈ લે, વગેરે વિનય કરે. કારણકે જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy