________________
૨૨૮ ]
स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નથી) અર્થાત્ તેનામાં સુવિહિતપણું દેખાય છે માટે માયાચાર (દંભ) નથી. કદાચ એવું બને કે- વારંવાર દર્શન આદિથી પરીક્ષા કરવા છતાં તેણે બુદ્ધિપૂર્વક કાળજીથી સેવેલા તેના દંભનું જ્ઞાન ન થાય, અને એ રીતે અસુવિહિતમાં “આ સુવિદિત છે એ ભ્રમ થઈ જાય, તે પણ તેને વંદન કરનાર શુદ્ધ છે. કારણ કે વંદન કરનારમાં મારાથી અસુવિહિતને વંદન ન થઈ જાય તેવી ભાવના અને તે પ્રમાણે યતના કરવાના પરિણામ છે, તેથી તેનામાં અશઠભાવ છે. ( અશઠભાવે કરેલી પ્રવૃત્તિ દેષિત નથી.) [૧૪]
ननु सुविशुद्धं बाह्यकरणं सुविहितत्वगमकमित्युक्तम् तच्च न युक्तम् , साध्याविशेषात् , तस्यैव सुविहितभावत्वादित्यतो बाह्यकरणस्य सुविहितत्वप्रवेशाप्रवेशयोनयविभागमाह
इत्थं ववहारणओ, सुविहियभावम्मि बज्झकरणं पि । इच्छइ णेच्छइअणओ, भावं चिय तं परं बेइ ॥१४॥
તિ ! “અત્ર' પ્રતાધિ દવારનો વાહેરળમજ વિહિતમારે ફુછત્તિ, अनेन भावक्रिययोर्द्वयोरप्यभ्युपगमात् ; तथा च न साध्याविशेषः, साध्ये चारित्रलक्षणस्य भावस्याधिकस्य प्रवेशाद्धेतौ च तदाहितबाह्यक्रियाया एव निवेशादिति भावः । निश्चयनयस्तु 'परं' केवलं भावमेव 'त' सुविहितभावं ब्रवीति न तु बाह्यक्रियामिच्छति । तथा च तन्मते न बहिर्वन्द्यवन्दकभावः किन्त्वन्तरेव, अन्तरात्मपरमात्मकल्पनया ध्यातृध्येयभावदशायाम् ; निरस्तसमस्तसङ्कल्पविकल्पसमाधिदशायां तु चिन्मात्रावस्थाने नायमपीति । अत एव वन्दन. प्रवृत्तियवहारेणैवेति व्यवहारनयमतमधिकृत्य गुणाधिकत्वपरिज्ञानकारणानि प्रतिपादयन्नाहाचार्य इत्यवतारणिका 'आलएणं' इत्याद्यावश्यकगाथाया इति ॥१४१।।
વાદીની શંકા :- સુવિશુદ્ધ બાહ્ય ક્રિયા સુવિહિત ભાવની બોધક છે, એમ તમે જણાવ્યું તે યોગ્ય નથી. કારણકે–એમાં સુવિશુદ્ધ બાહ્ય ક્રિયાને સુવિહિતપણુમાં હેત કહ્યો અને સુવિહિતભાવને સાધ્ય કહ્યું. આ રીતે તો સુવિહિતભાવ અને સુવિશુદ્ધ બાહ્યક્રિયા એ બેમાં કઈ ભેદ નથી, તેથી હેતુ સાધ્યથી અભિન્ન છે જે સાધ્ય છે તે જ હત છે, કારણ કે સુવિહિતભાવ એ સુવિશુદ્ધ બાહ્ય ક્રિયા રૂપ જ છે. હેતુ સાધ્યથી અભિન્ન હોય તો તે સાધ્યને સાધક બનતો નથી. - પ્રતિવાદીને ઉત્તર-સુવિહિતત્વરૂપ સાધ્યમાં સુવિશુદ્ધ બાહ્ય ક્રિયાને અંતર્ભાવ (પ્રવેશ) અપેક્ષાએ થાય પણ છે અને નથી પણ થતો, આ વિક૯૫નું કારણ ભિન્ન ન છે, વ્યહારનયથી સુવિહિતવમાં વિશુદ્ધ બાહ્ય ક્રિયાને પ્રવેશ છે, નિશ્ચય નયથી નથી, એ જ વાતને સમજાવે છે :
પ્રસ્તુતમાં વ્યવહાર નય સુવિહિતભાવમાં બાહ્યક્રિયાને પણ ઈચ્છે છે= જરૂરી માને છે, તેથી વ્યવહારનય ભાવ અને ક્રિયા એ બંનેને સ્વીકાર કરે છે, તેથી સુવિહિતત્વરૂપ સાધ્યની સાથે શુદ્ધબાહ્યક્રિયા રૂપ હેતુને અભેદ નથી, ભેદ છે, કારણકે તે માને છે કે-સાધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org