SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ १०.] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કારેલા સ્વછંદ આચારોને અનુકૂળ (અનુસરતી) જ પ્રરૂપણ તેઓ કરે છે. તથા જે ગીતાર્થો છતાં દ્રવ્યથી અને ભાવથી વ્રતભંગ કરીને સ્વકલ્પિત “નિયતવાસ શુભ છે વગેરે પોતાના કપિત પરિણામોની પુષ્ટિ માટે “સંગમ નામના સ્થવિર વગેરેનાં દૃષ્ટાંત બતાવે છે, તે પણ પોતે (સ્વછંદપણે) આદરેલા શિથિલ આચારોને અનુકૂળ પ્રરૂપણું કરે છે, भाटे यथा भने छे. (११८) अथैवं वितथप्ररूपणाकारिणां यथाछन्दानां दोषमुपदर्शयति भाष्यगाथया जिणवयणसव्यसारं, मूलं संसारदुक्खमुक्खस्स । सम्मत्तं मइलित्ता, ते दुग्गइवड्या हुंति ॥११९॥ 'जिणवयणत्ति । 'ते' यथाछन्दाश्चरणेषु गतिषु चैवं ब्रुवाणाः 'सम्यक्त्वं' सम्यग्दर्शनम् , कथम्भूतम् १ इत्याह--जिनानां-सर्वज्ञानां वचनं जिनवचनं-द्वादशाङ्गं तस्य सारं-प्रधानम् , प्रधानता चास्य तदन्तरेण श्रुतस्य पठितस्याप्यश्रुतत्वात् , पुनः किंविशिष्टम् ? इत्याह--'मूलं' प्रथमं कारणं 'संसारदुःखमोक्षस्य' समस्तसांसारिकदुःखविमोक्षणस्य, तदेवंभूतं सम्यक्त्वं मलि नयित्वाऽऽत्मनो दुर्गतिवर्षका भवन्ति, दुर्गतिस्तेषामेवं वदतां फलमिति भावः ॥११९॥ હવે એમ અસત્ય પ્રરૂપણ કરનાર યથાઈદને થતા દોષનું (નુકસાનનું) વર્ણન यथाथी (व्य.. १) पाव छ : ચરણ સંબંધી અને ગતિ સંબંધી આ પ્રમાણે ઉસૂત્ર બોલનારા યથાછ દો દ્વાદશાંગી રૂ૫ જિન વચનમાં મુખ્ય (સાર) અને સમસ્ત સાંસારિક દુખેથી છૂટવા રૂપ મોક્ષનું મૂળ (પ્રથમ કારણ) એવા સમ્યક્ત્વને મલિન કરીને પોતાની દુર્ગતિને વધારે છે. અર્થાત્ આ પ્રમાણે ઉત્સુત્ર બેલતા તેઓને તેના ફળ રૂપે દુર્ગતિ મળે છે. પ્રશ્ન - દ્વાદશાંગી રૂપ જિનવચનમાં સમ્યક્ત્વ મુખ્ય કેમ છે? ઉત્તર :- સમ્યફ વા વિના ભણેલું પણ શ્રત અશ્રુત (=મિથ્યાશ્રુત) છે. માટે જિનવચનમાં સમ્યફ મુખ્ય છે. मा प्रभारी यथा हुनु पर्जुन ज्यु [११८] उक्तो यथाछन्दस्तदेवमभिहिताः पञ्चापि पार्श्वस्थादयः, अथैतेषां वन्दनप्रशंसनयोशेष. मुपदर्शयति एएसिं पंचण्डं, णिइआणं तह य काहिआईणं । आणाईआ दोसा, पसंसणे वंदणे वावि ॥१२०॥ 'एएसिं'ति । एतेषां 'पञ्चानां' पार्श्वस्थादीनां तथा 'नित्यानां' नित्यवासिनां काथिकादीनां च चतुर्णा प्रशसने वन्दने चापि आज्ञादयो दोषा भवन्ति, आज्ञाभङ्गोऽनवस्था मिथ्यात्वं विराधना चेत्यर्थः । तत्र भगवत्प्रतिक्रुष्टवन्दने आज्ञाभङ्गः । तं दृष्ट्वाऽन्येऽपि वन्दन्त इत्यवस्थाविलोपादनवस्था । तान् वन्दमानान् प्रामाणिकान् दृष्ट्वाऽन्येषां तेषु साधुत्वबुद्धया Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy