SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] ૩૪૫ની અવતરણિકામાં) કહ્યું છે કે “આ પ્રરૂપણું કહી, હવે ચરણ અને ગતિને આશ્રયીને કહીએ છીએ. તેમાં સામિારૂરિ=ગૃહસ્થને પલંગ વપરાય વગેરે ચારિત્ર ઉસૂત્રદર્શન છે.” તથા વ્યવહારસૂત્રમાં “ચારિત્રના અંગોનું અસત્ય કથન તે ચરણ ઉસૂત્ર પ્રરૂપણા અને ગતિની સમાનતા વિષે અસત્ય કથન તે ગતિ ઉસૂત્રપ્રરૂપણ” એમ સ્પષ્ટ પ્રગટ કહ્યું છે. આ બે સિવાય ત્રીજી અન્ય સંબંધી ઉસૂત્ર પ્રરૂપણું ઉપલક્ષણથી સિદ્ધ થાય છે. અન્ય ગ્રંથમાં તે શય્યાતરપિંડ આદિનું ઉસૂત્ર તે ચરણ ઉસૂત્ર, અને ગતિ ઉસૂત્ર (જે કહ્યું, તે જ છે. આ બે સિવાય અન્ય કેઈપણ ઉત્સુત્ર કથન કરે તે પ્રરૂપણું ઉસૂત્ર તરીકે વિવક્ષિત છે. એ પ્રરૂપણાઉસૂત્રમાં ચરણ અને ગતિ એ બે સિવાયનાં બાકીનાં બધાં ઉસૂત્રોને સમાવેશ થાય છે. આ પ્રમાણે અમે જે કહ્યું તે બધું યથાર્થ છે. [૧૪] અનુક્ષTarઘાનક્ષેડ પ્રાન્તરે ઘવાથત્તરોતસૂત્રણમા– जं किंचि वितहकहणं, अहवा सुहसायगस्स एयस्स । चरणभंसमईए, चरणुस्सुत्तम्मि संकमइ ॥११५॥ 'जं किंचित्ति । 'अथवा'इति प्रकारान्तरे यत्किश्चिद्वितथकथनं 'सुखासादकस्य' सुखास्वादाभिलाषिणः 'एतस्य' यथाछन्दस्य 'चरणभ्रंशमत्या' इदानीं दुष्षमाकालानुभावसंहननादृढत्वादिना नास्ति तादृशं चारित्रम् , केवलं मध्यमैव वर्तनी श्रेयसी सर्वे वा श्रमणलिङ्गधारिणः समाना इत्यादि चारित्रनिराकरणधिया चारित्रोत्सूत्रे संक्रामति । यद्यपि पदार्थान्तरोत्सूत्रे न साक्षाच्चारित्रभ्रंशविषयत्वम् , तथाऽप्येवं प्ररूपणेनाहमेव लोकपूज्यः स्याम् अपरेषां च चारित्रिणां चारित्रं भिन्नप्ररूपणयाऽपवादकलुषितमस्त्वित्याशङ्कया तत्रापि फलतश्चरणशविषयत्वाप्रतिરોધાવિવિ માવઃ ૧૨વા. ઉપલક્ષણ રહિત એટલે કે ઉપર કહ્યું તે ઉપલક્ષણ ન માનીએ તો પણ બીજી રીતે યથાઈદના અન્ય પદાર્થ વિષયક ઉસૂત્રને સંગ્રહ કહે છેA અથવા સુખ માણવાને અભિલાષી (સુખશીલીયો) યથાઈદ ચારિત્રનું ખંડન કરવાની બુદ્ધિવડે જે કંઈ અસત્ય કથન કરે તેને ચારિત્ર ઉસૂત્રમાં સમાવેશ થાય. જેમકે-“હમણું દુઃષમાકાલના પ્રભાવથી નબળું સંઘયણ વગેરે કારણેથી તેવું (વિશિષ્ટ) ચારિત્ર નથી, માટે કેવળ મધ્યમ માર્ગ જ શ્રેયસ્કર છે. અથવા સાધુવેશ ધારણ કરનારા બધા સમાન (સાધુ જ) છે.” એમ ચારિત્રનું ખંડન કરવાની બુદ્ધિવડે આવું જે કઈ કહે તેને ચારિત્ર ઉસૂત્રમાં સમાવેશ થાય. જે કે આવા અન્ય પદાર્થ સંબંધી ઉસૂત્રમાં સાક્ષાત્ ચારિત્રનું ખંડન થતું નથી, તે પણ “આ પ્રમાણે કહેવાથી હું જ લોકપૂજ્ય બનું અને બીજા સાધુએનું ચારિત્ર ભિન્ન પ્રરૂપણાના કારણે નિંદાથી કલુષિત બને” એવો આશય હોવાથી પરિણામે તેનાથી પણ ચારિત્રનું ખંડન થાય છે. [૧૧૫] ગુ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy