________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः |
[ ૩૨ 'एमाइ'त्ति । एवमादय उत्तरोत्तरदृष्टान्ता बहुविधा अभिधीयमाना न प्रमाणं किन्तु प्रवचने पुरुषोत्तरको धर्म इति पुरुषः प्रमाणमिति सर्व पुरुषसत्का लभन्ते नेतर इति ।।२४३।।
આ પ્રમાણે વિવાદ થતાં વિવાદને અંત લાવવાની ઇચ્છાવાળા શ્રતધર આચાર્ય આ (-નીચે મુજબ) કહે છે:
આ પ્રમાણે ઉત્તરોત્તર કહેવાતાં અનેક પ્રકારનાં દૃષ્ટાંતે પ્રમાણરૂપ નથી, કિંતુ શાસનમાં પુરુષપ્રધાન ધર્મ હોવાથી પુરુષ પ્રમાણ છે. માટે બધું પુરુષના સમુદાયના આચાર્ય વગેરેનું થાય, બીજાઓનું નહિ. [૨૪૩]
एयं पसंगमणियं इत्तो वुच्छं सुअम्मि आमव्वं ।
उवसंपया दुहा इह, अभिधारते पढ़ते य ॥२४४॥ 'एय'ति । एतत् क्षेत्राभाव्याधिकारे प्रसङ्गेन भणितम् । 'इतः' अनन्तरं श्रुते आभाव्य वक्ष्ये । 'इह' श्रुते उपसम्पद् द्विधा । अभिधारयति पठति च ॥२४४॥
इक्किक्का वि य दुविहा, अणंतरा तह परंपरा चेव ।
दुहं अणंतरा खल, तिगमाईणं परंपरया ॥२४५॥ ‘સુશિત્તિ ! વિધા, જનતા તથા પપ્પા જ દયો વનત્તર ! व्यादीनां परम्परा । अनन्तरायां ह्यभिधार्यमाणोऽन्य नाभिधारयति । परम्परायां तु सोऽप्यन्य सोऽप्यन्यमित्यादि । यदाह व्यवहारचूर्णिकृत्-“अणंतरा णाम एको साहू कंचि आयरिश्र अभिसंधारेइ, जो सो अभिधारिज्जइ सो ण कंचि अण्णं अभिसंधारेइ । परंपरा णाम एक्को साहू कंचि आयरिअं अभिधारेइ सो वि अभिधारिजंतो अण्णं अभिसंधारेइ, सो वि अण्णं, एवं अणिययपरिमाणं”ति ॥२४५।।
- શ્રત સંબંધી માલિકીની વિચારણા ક્ષેત્ર સંબંધી માલિકીના અધિકારમાં પ્રસંગથી આ કહ્યું. અહીંથી શ્રુત સંબંધી માલિકી અંગે કહીશ. શ્રુતમાં ઉપસંપદા ધારણ કરનાર સંબંધી અને ભણનાર સંબંધી એમ બે પ્રકારે છે. હું અમુક પાસે કૃત ભણશ એમ ધારણ કરે તે ધારણ કરનાર સંબંધી ઉપસંપદા છે, અને વર્તમાનમાં પાઠ લે=ભણે તે ભણનાર સંબંધી ઉપસંપદા છે. [૨૪]
- બંને પ્રકારની ઉપસંપદા અનંતર અને પરંપર એમ બે પ્રકારે છે. બેની અનંતર ઉપસંપદા છે, ત્રણ વગેરેની પરંપર ઉપસંપદા છે. જેમ કે એ કે ધારણા કરી કે હું અમુક પાસે શ્રત ભણીશ. અહીં જેની ધારણું કરી છે તે હું અમુક પાસે શ્રત ભણીશ એમ બીજાની ધારણ ન કરે તો તે બેની અનંતર ઉપસંપદા છે, અને ધારણા કરે તો પરંપરા છે. બીજે ત્રીજાની, ત્રીજે ચેથાની ધારણ કરે એમ પરંપરા ચાલે તે પરંપર શ્રત ઉપસંપદા છે.) અનંતરમાં જેની ધારણ કરવામાં આવે છે તે બીજાને ધારતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org