________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ २७२ एतद् वृपभक्षेत्रमृतुबद्धे जघन्यम् । तद्विपरीतं यत्र तादृशाः पञ्चदश जना न संस्तरन्ति तद्भवति 'इतरत्' न वृषभक्षेत्रमित्यर्थः ।।१९१।।
શેષકાળમાં અને ચાતુર્માસમાં એ બે પ્રકારે વૃષભક્ષેત્ર છે. એક એક વૃષભક્ષેત્ર જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે, તેમાં રોષકાળમાં જઘન્ય વૃષભક્ષેત્રને કહે છે -
એક ગચ્છમાં એક સાધુ સહિત એક આચાર્ય અને બે સાધુસહિત એક ગણાવદક એમ પાંચ સાધુઓ હોય એવા ત્રણ ગચ્છ, કુલ પંદર સાધુઓ જ્યાં રહી શકે તે શેષકાળમાં જઘન્ય વૃષભક્ષેત્ર છે. જ્યાં તેવા પંદર સાધુઓને નિર્વાહ ન થાય તે વૃષભક્ષેત્ર न गाय. [१६१]
बत्तीसं च सहस्सा, चिटुंति सुहं जहिं तमुक्किटं ।
उउबद्धम्मि जहण्णे, तिण्णि य वासासु सत्त गणा ॥१९२॥ 'बत्तीसं चंत्ति । द्वात्रिंशच्च सहस्राणि यत्र सुखेन तिष्ठन्ति, यथा वृषभस्वामिकाले ऋषभसेनगणधरस्य तत्क्षेत्रमृतुबद्धे काले उत्कृष्टम् । मध्यमं तु जघन्योत्कृष्टयोर्मध्य इति द्रष्ट. व्यम् । तथा वर्षासु जघन्ये वृषभक्षेत्रे त्रयः सप्तगणास्तिष्ठन्ति, इदमुक्तं भवति-यत्राचार्य आत्मतृतीयो गणावच्छेदी त्वात्मचतुर्थः सर्वसङ्ख्यया सप्त, एवंप्रमाणास्त्रयो गच्छा एकविंशतिजना यत्र संस्तरन्ति एतज्जघन्यं वर्षाकालप्रायोग्य वृषभक्षेत्रम् । उत्कृष्टं मध्यमं च यथा ऋतुबद्धकाले तथैव द्रष्टव्यमिति ॥१९२।।
જ્યાં બત્રીસ હજાર સાધુઓ સુખપૂર્વક રહી શકે તે શેષકાળમાં ઉત્કૃષ્ટ ક્ષેત્ર છે. જેમ કે આદિનાથ ભગવાનના સમયમાં ઋષભસેન ગણધરનું ક્ષેત્ર. (ઋષભસેન ગણધરના બત્રીસ હજાર શિષ્ય હતા.) જઘન્ય અને ઉત્કૃષ્ટથી મધ્ય પ્રમાણનું ક્ષેત્ર મધ્યમ છે.
બે સાધુ સહિત આચાર્ય અને ત્રણ સાધુ સહિત ગણાવછેદક એમ સાત સાધુઓ હોય એવા ત્રણ ગચ્છ, કુલ એકવીસ સાધુએ જ્યાં રહી શકે તે ચોમાસામાં જઘન્ય વૃષભક્ષેત્ર છે. ઉત્કૃષ્ટ અને મધ્યમક્ષેત્ર રોષકાલ પ્રમાણે જ સમજવું. [૧૯૨]
ईदृशेषु बहुगच्छोपग्रहकरेषु वृषभग्रामेषु सत्सु यदि वा एतेष्वेव साधारणेषु क्षेत्रेषु न परस्परं भण्डनं कर्त्तव्यं सचित्तादिनिमित्तम् , किन्तु सीमाछेदेन वस्तव्यमिति । तमेवाह--
तुझंतो मम बाहिं, तुज्झ सचित्तं ममेतरं वा वि ।
आगंतुग वत्थव्वा, थीपुरिसकुलेसु य विरागा ॥१९३॥ 'तुझंतो'त्ति । परस्परं वागन्तिको व्यवहार एवं कर्त्तव्यः -मूलग्रामस्य 'अन्तः' मध्ये यत्सचित्तादि तशुष्माकम् । अस्माकं तु 'बहिः' प्रतिवृषभादिषु । यद्वा युष्माकं सचित्तम् । मम 'इतरद्' अचित्तम् । यदि वा युष्माकमागन्तुकाः । अस्माकं तु वास्तव्याः । अथवा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org