________________
गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लास : ]
तत्रोपायमाह
सुच्चा उद्दिठियाणं, णामग्गहणं पि णेव इच्छति । दुहं तु विहिजिआणं, વિષ્ણુદું મન્નાળ તુ॥૮॥
'सुच्चा उट्टित्ति । श्रुत्योपेत्यस्थितानां नामग्रहणमपि नेच्छन्ति साधवः सर्वथा, सर्वज्ञाज्ञाप्रतिकूलतया दुर्गृहीतनामधेयत्वात् । 'द्वयोस्तु' अनापृच्छिमायापृच्छिस्थितयो विधिनासूत्रोक्तव्यवहारसम्प्रदायेन जितयोः क्षेत्रिकेण विना 'अवग्रह' सचित्तोपध्यनुज्ञालक्षणं 'भक्तदानं તુ' મત્તુફાનમેય ર્રાયમ્ ।।૨૮૪૫
| ૨૦૧
તેમાં ઉપાય કહે છે :
સાધુએ સાંભળીને જઇને રહેલાઓનુ (=પહેલા પ્રકારના સાધુઓનુ) નામ લેવાનુ પણ સર્વથા ઇચ્છતા નથી. કારણ કે સવજ્ઞની આજ્ઞાથી વિરુદ્ધ હૈાવાથી નામ લેવા લાયક નથી. બીજા એને=પૂછ્યા વિના રહેલાઓને અને કપટથી પૂછીને રહેલાઓને સૂત્રેાક્ત વ્યવહારની મર્યાદાથી જીતીને (=આ ક્ષેત્રની માલિકી અમારી છે, તમારી નથી, એમ સિદ્ધ કરીને) સચિત્ત (=શિષ્ય) અને ઉધિની અનુજ્ઞા ન આપવી એ એ ન લેવા દેવા, કેવળ ભક્તદાન કરવું =આહાર-પાણી લેવા દેવા. [૧૮૪] जयणाइ ठिआण पुणो, असइप्पमुहेण
कारणेण तयं । तुल्लं जं ते सुद्धा, भावविसुद्धीइ खवगु व्व ॥ १८५ ॥
'जयणाइ'त्ति । ये तु यतनया स्थिता येषां सिद्धपुत्रादीनां पूर्वैर्यत्क्षेत्रमनुज्ञापितं तेषां तद्विस्मृतम्, अथवा येऽनुज्ञापितास्ते प्रोषिता अन्ये च स्वरूपं न जानते तैश्च पृष्टैरुक्तं न प्रेक्षितमिदमन्यैः क्षेत्रमित्यादिलक्षणेनास्मृतिप्रमुखेण कारणेन तेषां पुनस्तत्क्षेत्रं पूर्व प्रत्युपेक्षितक्षेत्रः सह 'तुल्यं साधारणम्, 'यत्' यस्मात्ते क्षपक इव पायसप्रतिग्राहकः पिण्डनिर्युक्तिप्रसिद्धः क्षेत्रविधिप्रच्छया भावविशुद्धा 'शुद्धाः' अशठभावाः || १८५ ॥
યતનાથી રહેલાઓનું એ ક્ષેત્ર પૂર્વ તપાસ કરી ગયેલા (યાચના કરી ગયેલા) સાધુઓની સમાન છે. અર્થાત્ એ ક્ષેત્ર એ બંનેનુ' થાય,
પ્રશ્ન :- યતનાથી ખીજાના ક્ષેત્રમાં શી રીતે રહે ? ખરાખર યતના કરી હાય=પૂછ્યુ હોય કે આ ક્ષેત્ર બીજાએએ માગેલુ છે કે નહિ ? તા ખબર પડી જાય કે માગેલું છે, તેા પછી તેમાં શી રીતે રહે હું અને માગેલું છે એમ ખખર પડવા છતાં રહે તા પછી યતનાથી રહેલા છે એ કેમ કહેવાય ?. ઉત્તર ઃ–પૂછવા જતાં વિસ્મરણ આદિથી ખીજાના ક્ષેત્રમાં રહે એવું બને. જેમ કે પૂના સાધુઓએ આ ક્ષેત્રમાં અમે ચામાસુ રહીશુ એમ સિદ્ધપુત્ર આદિ જેમને જણાવ્યુ` હોય તે આ વાત ભૂલી જાય. એથી પૂછનાર નવા સાધુઓને આ ક્ષેત્ર કેાઈએ માંગ્યું નથી એમ કહે અને તે સાધુ ત્યાં રહી જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org