SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ર૭રૂ _ 'पत्ताण'त्ति । प्राप्तानां क्षेत्रं वर्षारात्रप्रायोग्यमनुज्ञापना भवति कर्त्तव्या सारूपिकसिद्धपुत्रादीनाम् , आदिना सञ्जिभोजिकमहत्तरनापितग्रहः । तत्र सारूपिक एकनिषद्योपेतरजोहरणदण्डकधारी शिरोमुण्डः सारूपिकः, अशिखः सशिखो वा पश्चात्कृतो गृहस्थः सिद्धपुत्रः, सज्ञिनो गृहीताणुव्रतदर्शनाः श्रावकाः, भोजिकः-ग्रामस्वामी, महत्तराः-ग्रामप्रधानपुरुषाः, नापिताः-नखशोधकाः । स्वग्रामे सञ्ज्यभावे च द्वे गव्यूते गत्वाऽपि निवेदन कर्त्तव्यम्-अस्माकं रुचितमिदं क्षेत्रमित्यन्येषामपि ज्ञापनीयमिति । ततो बहिःस्थितानां यतना कर्तव्या यावदापाढे सिता दशमी । सा हि वर्षावासस्थानम् । ततोऽर्वाग् बहिःस्थिता वर्षा योग्यमुपधिमुत्पादयन्ति प्रत्येकं सङ्घाटकाः प्रत्यासन्नासु दिक्षु, परिपूर्णमात्मन एकस्य च जनस्याधिकमुत्पादयन्ति, संस्तरे प्रतिवृषभग्रामानन्तरपल्ली च वर्जयन्ति, उच्चारमात्रकादिकमपि गृह्णन्तीति । एवं बहिर्यतमाना आषाढशुद्धदशम्यां वर्षायोग्य क्षेत्रामागच्छन्ति ॥१८१।। (ચાતુર્માસ એગ્ય ક્ષેત્ર સંબંધી વર્ણન કરે છે :-) ચાતુર્માસ એગ્ય ક્ષેત્રમાં આવેલા સાધુઓએ ચાતુર્માસ એગ્ય ક્ષેત્રની સારૂપિક, સિદ્ધપુત્ર, સંજ્ઞી, ભેજિક, મહત્તર અને નાપિતને જાણ કરવી. (એટલે કે “અમારે અહીં ચોમાસું કરવાની ભાવના છે, તેથી અન્ય સાધુઓ આવે તે તમારે તેમને આ વાત કહેવી” એમ કહેવું.) પોતાના ગામમાં (જ્યાં ચોમાસું કરવું છે તે ગામમાં) સંજ્ઞી ન હોય તે બે ગાઉ જઈને પણ કહેવું કે અમને આ ક્ષેત્ર ગમ્યું છે, એમ તમારે બીજાઓને પણ જણાવવું. પછી એ ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં રહીને આષાઢ સુદ ૧૦ (દશમ) સુધી યતને (નીચે કહેવાશે તે કરવી. અષાઢ સુદ દશમ ચેમાસાનું સ્થાન છે. *(=અષાઢ સુદ ૧૦ થી ચાતુમસને પ્રારંભ થાય છે.) એટલે તે પહેલાં બીજા ક્ષેત્રમાં રહેલાં સાધુઓ યતના કરે. તે આ પ્રમાણે –પ્રત્યેક સંઘાટકx બધી દિશાઓમાં નજીક સુધી જઈને વર્ષ પ્રાચગ્ય પિતાની પૂર્ણ ઉપધિ અને વધારામાં બીજા એકની પૂર્ણ ઉપધિ મેળવે + જે નિર્વાહ થઈ શકે તેમ હોય તે દરેક વૃષભક ગામને અને *અંતર પલ્લીને છોડી દે. અર્થાત્ ત્યાંથી ઉપધિ ન લે. તથા ઠલ્લા માટે કુંડી (બ) વગેરે પણ લે. આ પ્રમાણે બીજા ક્ષેત્રમાં યતના કરતા સાધુઓ આષાઢ સુદ દશમના દિવસે ચાતુર્માસ એગ્ય ક્ષેત્રમાં આવે. જ માdઢમુદ્રાખ્યાં વર્ષોથે ક્ષેત્રે સમાજજીતિ ! (વ્ય. ઉ. ૧૦ ગા. ૯૭ની ટીકા) * જે બે સાધુએ ગોચરી આદિ માટે સાથે જાય, અને પરસ્પર એકબીજાને સહાયભૂત બને તે બે સાધુઓની જોડી સંઘાટક કહેવાય. + વર્ષાદના કારણે વસ્ત્ર વગેરે ભીંજાઈ જાય ત્યારે વધારાની ઉપધિને ઉપયોગ થઈ શકે વગેરે કારણે માસામાં દરેક સાધુને ઓપગ્રહિક ઉપાધિ બમણી રાખવાનું વિધાન છે. ( જુઓ ઓઘનિર્યુક્તિ ગા. ૭ર૬) આથી અહીં વધારામાં બીજા એકની પૂણ" ઉપાધિ મેળવવાનું જણાવ્યું છે, - વૃષભગામ શબ્દને અર્થ આ ઉલાસમાં ૧૯૦ મી ગાથામાં જણાવ્યા છે. * મૂળ સ્થાનથી અઢી ગાઉ દૂર રહેલ ગામ. ( પ્રવચન સારોદ્ધાર ગા. ૭૦), રુ. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy