________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ ૨૭૨ હવે ત્રીજા ભાંગ સંબંધી કહે છે –
બીજા સ્પર્ધકની અપેક્ષાએ પછી નીકળેલ પણ, બીજા સ્પર્ધકની અપેક્ષાએ દૂરથી, નજીકથી કે સમાન રસ્તાથી નીકળ્યો હોય, પોતાની સ્વાભાવિક શીવ્ર ગતિથી પહેલાં આવ્યો હોય તો તે ક્ષેત્રને મેળવે. પણ આ લોકે મારાથી પહેલાં જતા રહેશે એવા અશુદ્ધ ભાવથી પોતાની સ્વાભાવિક ગતિથી અધિક ગતિથી ચાલે તે વક્ર પહેલાં પહોંચે તે પણ ક્ષેત્ર ન મેળવે. કારણ કે તેને ભાવ અશુદ્ધ છે. [૧૭૬] બંને એક સમયે નીકળ્યા હોય તે જે સ્વાભાવિક ગતિથી પહેલાં પહોંચે છે તે ક્ષેત્રને મેળવી શકે છે. એ પ્રમાણે દરથી કે નજીકથી આવ્યો હોય અને સ્વાભાવિક ગતિથી આવ્યો હોય, પણ જે પહેલાં ક્ષેત્રની યાચના કરે તે ક્ષેત્ર મેળવી શકે. બંને સાથે આવ્યા હોય અને સાથે જ યાચના કરે તે બંનેનું ક્ષેત્ર થાય. [૧૭૭] चतुर्थभङ्गमाह
पच्छा विणिग्गया खलु, पच्छा पत्ता य हुंति समभागी ।
समगाणुण्णवणाए, पुवाणुण्णाइ तेसिं तु ॥१७८॥ 'पच्छ'त्ति । पश्चाद्विनिर्गताः खलु पश्चात्प्राप्ताश्च पूर्वप्रविष्टैः सह समकानुज्ञापनायां समभागिनो भवन्ति । पूर्वप्रविष्टापेक्षया पूर्वानुज्ञापनायां तु तेषां पश्चाद्विनिर्गतपश्चात्प्राप्तानां क्षेत्रं भवेत् ॥१७८॥
ચોથા ભાંગાને આશ્રયીને કહે છે :
પછી નીકળ્યા હોય અને પછી આવ્યા હોય, પણ પહેલાં આવેલાની સાથે યાચના કરે તે બંનેનું ક્ષેત્ર થાય. પહેલાં આવેલા કરતાં પહેલાં યાચના કરે તો, પછી નીકળેલા અને પછી આવેલાનું ક્ષેત્ર થાય. [૧૭૮].
सीमाइसु पत्ताणं, दोण्ह वि पुव्वं अणुण्णवइ जो उ ।
सो होइ खेत्तसामी, णो पुण दप्पेण जो ठाइ ॥१७९॥ 'सीमाइसुत्ति । सीमादिषु, आदिनोद्यानग्रामद्वारवसत्यादिपरिग्रहः, प्राप्तयोर्द्वयोरपि वर्गयोर्यः पूर्वमनुज्ञापयति स भवति क्षेत्रस्वामी न पुनर्दण निष्कारणमेव योऽननुज्ञापयन् તિzત છે? હા,
ક્ષેત્રના આભવત વ્યવહારમાં યાચનાની મુખ્યતા જણાવે છે :
સીમા, ઉદ્યાન, ગામને દરવાજે, મકાન વગેરે સ્થાને સાથે આવેલા બંને વર્ગમાંથી જે પહેલાં યાચના કરે તે ક્ષેત્રને માલિક થાય, પણ અભિમાનથી (=નિષ્કારણ જ) જે યાચના કર્યા વિના રહે તે ક્ષેત્રનો માલિક ન થાય. [૧૭૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org