________________
૨૬ ].
[ स्वोपशवृत्ति-गुर्जर भाषाभावानुवादयुते છે, તે દ્રવ્ય વ્યવહારી છે. જે ધર્મપ્રેમ આદિ ગુણોથી રહિત છે તે પણ દ્રવ્ય વ્યવહારી છે. આ સર્વ પ્રકારને સાધુ ભાવ વ્યવહર્તવ્યથી વિપરીત હોવા છતાં “અનાવરથા પ્રસંગ આદિ ઘણા દોષોને રોકવા વ્યવહર્તવ્ય છે.
ભાવાર્થ :-- દ્રવ્ય વ્યવહર્તવ્ય પ્રાયશ્ચિત્તને અગ્ય હોવાથી તેને પ્રાયશ્ચિત્ત ન આપવું જોઈએ. પણ તેને દોષ સેવ્યા પછી પ્રાયશ્ચિત્ત ન આપવામાં આવે છે તે જ દોષ બીજી વાર સેવે, ત્રીજી વાર સેવે, એમ વારંવાર દોષ સેવે. એને આ રીતે દોષ સેવતે જોઈને બીજા સાધુઓ પણ તેમ કરવા માંડે. આથી અનવસ્થા થાય. આમ અવસ્થા ન થાય એ માટે દ્રવ્ય વ્યવહર્તવ્યને પણ પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. [૧૯]
एते च पुरुषा व्यवहर्त्तव्ययोगाद् गौण्या वृत्त्या व्यवहतव्या उच्यन्त इति मुख्यं व्यवहर्त्तव्यमाह
ववहरियव्वं तेसिं, उवएसा सोहिओ अ जं मुक्खं ।
भणिशं च आभवंते, पायच्छित्ते य तं दुविहं ॥१७०॥
વવરબદલત | તેજાં ચાવ્યાનાં ચરમુર્ઘ રચવટ્ટર્નચકુરાન શોષિત, तथाहि-मुख्यतस्तावद्गीतार्थेनैव सह व्यवहर्तव्य नागीतार्थेन, गीतार्थस्य मध्यस्थतया स्थापितस्य प्रत्यावृत्त्या यथास्थितवादित्वसम्भवात् , तस्य च स्वयमेव जानानस्य नास्युपदेशः । अगीतार्थे तु प्रथमत. उपदेशेन व्यवहर्त्तव्यम् , स खलु युक्तायुक्तपरिज्ञानविकलतयाऽनाभाव्यमपि गृह्णातीति, ततस्तस्योपदेशो दीयते-न युक्तं तवानाभाव्यं ग्रहीतुं, यो ह्यनाभाव्यं गृह्णाति तस्य तन्निमित्तं प्रायश्चित्तमाभवतीति । ततोऽनाभाव्यग्रहणप्रवृत्तिनिमित्तो द्वितीयः शोधिग्रवहारो दातव्यः । गृहीतेऽप्यनाभाव्ये प्रथमत उपदेशं दत्त्वा ततः सूत्रमुच्चार्य दानप्रायश्चित्तव्यवहारो विधेय इति । तच्च द्विविधं भणितम्-आभवत् प्रायश्चित्तं च ॥१७०।।
આ (=હમણાં જેમનું વર્ણન કર્યું તે) પુરુષો વ્યવહાર કરવા યોગ્ય હોવાથી ગણ –પણે વ્યવહુર્તવ્ય કહેવાય છે. આથી મુખ્ય વ્યવહર્તવ્ય કેણ છે તે કહે છે :- તે વ્યવહતમાં જે મુખ્ય છે તેની સાથે ઉપદેશથી અને પ્રાયશ્ચિત્તથી વ્યવહાર કરે. તે આ પ્રમાણે :- મુખ્યપણે તો ગીતાર્થની સાથે વ્યવહાર કરે અગીતાર્થની સાથે નહિ. મધ્યસ્થ તરીકે રાખેલ ગીતાર્થ (પોતાના વિચારોથી) પાછા ફરવાથી સત્ય કહે એ સંભવ છે. ગીતાર્થ સ્વયં જાણકાર હોવાથી તેને ઉપદેશ આપવાની જરૂર નથી. અગીતાર્થ સાથે તે પહેલાં ઉપદેશથી વ્યવહાર કરવો. કારણ કે તે ગ્યાયેગ્યના જ્ઞાનથી રહિત હોવાથી અનાભાવ્યને (=જે પિતાનું ન હોય તેને) પણ લે. તેથી તેને પહેલાં
& અહીં અનાભાવ્ય અને આભાવ્ય એ બે શબ્દો વારંવાર આવશે. માટે તેનો અર્થ બરાબર ખ્યાલમાં રાખી લે. જે પિતાનું ન થાય તે ૨.નાભાવ્ય કહેવાય. જે પોતાનું થાય તે આભાવ્ય કહેવાય. ટૂંકમાં આભાવ્ય એટલે માલિકીનું અનાભાવ્ય એટલે માલિકીરહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org