________________
२५४
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ___ 'पव्वज्ज'त्ति । 'तत्' तस्मात्प्रव्रज्यां क्षेत्रं कालं पञ्चविधामुपसम्पदं च ज्ञात्वा सङ्घमध्येऽनिश्रयाऽऽहारादिप्रदायिषु स्वकुलसम्बन्धादिषु वा रागाकरणत इतरेषु द्वेषाकरणतश्च व्यवहर्त्तव्यम् ।। १४५ ॥
હવે કેવાએ ન્યાય આપવો જોઈએ તે કહે છે –
આથી (=અસત્ય ન્યાય કરવાથી ઉક્ત નુકશાન થતું હોવાથી) દીક્ષા, ક્ષેત્ર, કાલ અને પાંચ પ્રકારની ઉપસંપદાને જાણુને સંઘમાં આહારદિ આપનારાઓમાં અને સ્વકુલનો સંબંધ આદિમાં રાગ કર્યા વિના તથા બીજાઓમાં દ્વેષ કર્યા વિના ન્યાય આપો. [૧૪] पर आह
गज्झो बहुस्सुअकओ, मुत्तुत्तिण्णो वि किं ण ववहारो।
अपसत्था य पसत्था, ववहारी जं दुहा भणिया ॥१४६॥ 'गझो'त्ति । बहुश्रुतैः कृत इति हेतोः सूत्रोत्तीणोऽपि व्यवहारः किमिति न ग्राह्यः ? अत्रोच्यते-'यत्' यस्मादप्रशस्ताः प्रशस्ताश्च द्विविधा व्यवहारिणो भणिताः ॥१४६।।
અન્યના પ્રશ્નનો ઉત્તર જણાવે છે :
પ્રશ્ન :-શાસ્ત્રથી વિરુદ્ધ પણ ન્યાય બહુશ્રુતેએ કરેલ હોય તે કેમ ન માનવો? ઉત્તર :- ન્યાય આપનારા પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારના છે. [૧૪] तानेव यथाक्रमं सनिदर्शनमभिधित्सुराह
तगराए णगरीए, एगायरियस्स पासि णिफण्णा ।
सोलस सीसा तेसि, अव्यवहारी इमे अट्ठ ॥१४७॥ 'तगराए'त्ति । तगरायां नगर्यामेकस्याचार्यस्थ पार्श्व षोडश शिष्या निष्पन्नास्तेषां मध्ये इमेऽष्टाऽव्यवहारिणः ॥१४७।।
कंकडुए कुणिमे तह, पक्के वि य उत्तरे अ चैव्याए ।
बहिरे गुंठसमाण, अट्ठमए अंबिले होइ ॥१४८॥ 'कंकडुए'त्ति । कङ्कटुकः १ कुणपः २ पक्वः ३ उत्तर ४ श्चार्वाकः ५ बधिरः ६ 'गुण्ठसमानः' लाटमायाविसमानः ७ अष्टमकश्च 'अम्लः' अम्लसमानो भवति ॥१४८॥
બે પ્રકારના ન્યાય આપનારાઓનું ક્રમશ: દષ્ટાંત પૂર્વક વર્ણન કરે છે :
તગરા નગરીમાં એક આચાર્યની પાસે સેળ શિખ્યો (જ્ઞાન આદિથી) તૈયાર થયા હતા. તેમાંથી આ (હવે કહેવાશે તે) આઠ ન્યાય આપવામાં અયોગ્ય હતા. [૧૪] તે જ અહીં આચાર્ય શબ્દથી જૈન આચાર્ય ન સમજવા, કિંતુ લૌકિક વિદ્યાનું શિક્ષણ આપનાર આચાર્ય સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org