________________
૨૨૪ ]
स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते सोऽध्येष्य इति प्रतिजानानोऽपि नाधीयेतेति संभाव्यते तदा न स्थापनीय इति 'मेरा ' सूत्रमर्यादा, तथा च सूत्रं व्यवहारतृतीयोदेशकस्थम् - " णिरुद्धवासपरिआएस मणे णिग्गंथे पति आयरियउवज्झायत्ताए उद्दित्तिए समुच्छेयकप्पंसि, तस्स णं आयारपकप्पस्स देसे अहिज्जिए, भवति देते य अहिज्जिस्सामीति अहिज्जिज्जा, एवं से कप्पइ आयरियउवज्झायत्त उद्दिसित्तए, से य अहिनिस्सामित्ति नो अहिज्जिज्जा एवं से नो कप्पइ आयरियउवज्झायत्त उद्दिसित्तए "त्ति गतार्थमेतत् । अत्र लक्षणयुक्तस्य ग्रहणं लोके वेदे समये च लक्षणयुक्त एव नायकः स्थापनीय इति हेतोः राज्य इव राजकुमरेण गणधरपदे स्थापितेन लक्षणयुक्तेन गच्छविवृद्धिसिद्धेः, तदुक्तम् — “किं अम्ह लक्खणेहिं तवसंजमसुद्विआण समणाणं । गच्छविवढिणिमित्तं इच्छिज्जइ सो जहा कुमरो || १ || "ति । लक्षणयुक्ततागुणेन यद्यसमाप्तश्रुतोऽपि पदे स्थापनीयस्तदापि पश्चात्तेन श्रुताध्ययनं कर्त्तव्यमिति श्रुतार्थपरिज्ञानगुणस्य प्राधान्यम् । कथं पश्चात्तेनाध्ययनं कर्त्तव्यम् ? इत्याह-गृह्णाति पश्चात् स देशं त्ववशिष्टमाचार्य पदोपविष्टः सन् ।। ७७ ।।७८।।
तथा च
આથી સૂત્રા ના નિશ્ચતòાધ જ ભાવ વ્યવહારનુ મુખ્ય કારણ છે એ સિદ્ધ થયું, આ જ વિષયને અન્ય વચનથી દૃઢ કરે છેઃ
આથી જ (=ઉપર્યુક્ત હેતુથી જ) આચાર્ય કાલધર્મ પામે ત્યારે ગચ્છને સભાળવાનું કાર્યાં ઉપસ્થિત થાય ત્યારે પણ જે શરીરના સારા લક્ષણાથી સહિત હાય, જેનું ઉચિત સિદ્ધાંત અધ્યયન પરિપૂર્ણ થયુ' ન હેાય, જેના ત્રણ વર્ષના પર્યાય પૂરા થયા ન હાય, તેણે નિશીથનુ' સૂત્રથી કે અર્થથી કંઈક અધ્યયન કર્યુ હોય, અને બાકી રહેલુ નિશીથનું અધ્યયન કરવાની તેની ઈચ્છા હાય, તા તેને આચાય પદે કે ઉપાધ્યાય પદે સ્થાપવા, પણ જે તે ખાકી રહેલું ભણીશ એમ કહે છતાં કદાચ નહિ ભણે એમ લાગે તા તેને આચાય પદે કે ઉપાધ્યાય પદે ન સ્થાપવા. આવી સૂત્ર મર્યાદા છે. આ વિષે વ્યવહારના ત્રીજા ઉદ્દેશામાં સૂત્ર આ પ્રમાણે છે-નિરુદ્ધવાસન્નિા સમળે.... આ સૂત્રના અથ (ઉપર્યુક્તવત્ હેાવાથી) સમજાઇ ગયા છે.
પ્રશ્નઃ— અહી' ‘લક્ષણ સહિત' કહેવાનું શું કારણ ? ઉત્તરઃ- લેાકમાં, વેદમાં અને શાસ્ત્રમાં લક્ષણયુક્તને જ નાયક કરવા જોઈએ (એવી મર્યાદા છે). આથી જેમ રાજ્ય ઉપર લક્ષણયુક્ત રાજકુમારને સ્થાપવામાં આવે છે, તેમ ગણધર પદ ઉપર લક્ષણચુક્તને સ્થાપવામાં આવે તેા ગચ્છની ઘણી વૃદ્ધિ થાય છે. આ વિષે (વ્ય. ૩. ૩ ગા, ૨૦૬ માં) કહ્યું છે કે “તપ-સયમમાં સારી રીતે રહેલા શ્રમણ એવા અમારે લક્ષદ્ગાથી શુ કામ છે? આથી લક્ષણહીન પણ જે બહુશ્રુત હોય તેને ગણધર પદે સ્થાપા, જેથી અમારા સ્વાધ્યાયની વૃદ્ધિ થાય. આના સમાધાનમાં આચાય કહે છે ઃ- જેમ રાજ્યવૃદ્ધિ માટે રાજ્ય પદે લક્ષણયુક્ત કુમાર સ્થાપવામાં આવે છે, તેમ અમને ગચ્છની વધે માટે ગણુધરની સ્થાપનામાં અલ્પશ્રુત પણ લક્ષણયુક્ત ઈષ્ટ છે,”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org