________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ।
[ १९५ છે, બહુશ્રુત છે, અથવા માર્ગોનુસારિશ્રત છે, તપસ્વી અને વિશુદ્ધ વિનયથી યુક્ત છે, ते (प्रस्तुमा) मई शुशी युत छ. [२८] प्रकारान्तरमाह
अहया जेणं सोडो, कीरंती अण्णया हवे दिट्ठा ।
तारिसकारमपुरिसे, तं दाणं धारणाए उ ॥२९॥ 'अहव'त्ति । अथका येनान्यदा संविग्नगीतार्थपार्श्व द्रव्यादिप्रतिसेवनारूपा शोधिः क्रियमाणा दृष्टा तादृश एव कारणे द्रव्यादिलक्षणे तादृश एव च पुरुष प्रतिसेवके 'तदानं' अरक्तद्विष्टतया तादृशप्रायश्चित्त न धारणयैव ॥२९॥ બીજી રીતે ધારણા વ્યવહારને કહે છે :
અથવા જેણે કઈ વાર સંવિગ્ન ગીતાર્થ પાસે કરવામાં આવતી દ્રવ્યાદિના કારણે થયેલા દેની શુદ્ધિ જોઈ હય, તે તેને યાદ રાખીને તેના આધારે તેવા જ દ્રવ્યાદિના કારણે થયેલા દોષમાં તેવા જ પુરુષને રાગ-દ્વેષથી રહિત બનીને તેવું પ્રાયશ્ચિત્ત આપે તે ધારણા વ્યવહાર છે. [૨૯] पुनरपि प्रकारान्तरमाह
वेयावच्चकरो वा, सीसो वा देससिंडगो वावि । दुम्मेहत्ता सत्थं, ण तरइ सव्यं तु धारेउं ॥३०॥ तस्स उ उद्धरिऊणं, अत्थपयाइं तु दिति आयरिआ ।
तेहि उ कज्जविहाणं, देसावगमेण धारणया ॥३१॥ 'वेयावच्चकरो वत्ति । 'तस्स उत्ति । 'वैयोवृत्त्यकरो वा' गच्छोपग्रहकारी वा शिष्यो वाचार्याणां सम्मतः 'देशहिण्डको वा' यो देशदर्शनं कुर्वतः सहाय आसीत् दुर्मेधस्तया 'सर्व' निरवशेष 'शास्त्र' छेदश्रुतार्थं धारयितुं न शक्नोति तस्यानुग्रहार्थमुद्धृत्य 'अर्थपदानि' कानिचिच्छे दश्रुतसम्बन्धीनि ददत्याचार्याः, तैः कार्यविधानं 'देशावगमेन' च्छेदश्रुतदेशावधारणेन धारणया भवति । न चेयमपि गुरूपदेशमूलत्वादाजैव, अत्र धारणाव्यापारस्यैव प्रवृत्त्यङ्गत्वादा. ज्ञाव्यापारस्य सन्देशकवचनविश्वासार्थमेवोपयुक्तत्वादिति ।।३०।३१।।
ફરી પણ બીજી રીતે ધારણું વ્યવહારને કહે છે :
કઈ વૈયાવચ્ચ કરનાર હોય, અથવા આચાર્યને સંમત હોય, અથવા દેશદર્શન કરવામાં સહાયક બન્યું હોય, પણ મંદબુદ્ધિ હોવાથી સંપૂર્ણ છેદશ્રતના અર્થને યાદ રાખવા સમર્થ નથી, તેના ઉપર અનુગ્રહ કરવા આચાર્ય કેટલાક છેદકૃત સંબંધી
+ ચુતમાં કહ્યા પ્રમાણે જે વર્ત તે માર્ગાનુસારિશ્રુત કહેવાય અથવા મેક્ષમાર્ગને અનુસરતું શ્રુત જેને છે તે માર્ગાનુસારિબુત કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org