________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ।
[ १६५
सव्वगईमु वि सिद्धी, तब्भवसिद्धी अणुत्तराण भवे ।
तम्हा णियंठसंजमदुगम्मि तित्थं ठियं होई ॥२०४॥ 'सव्वगईसु वित्ति । सर्वास्वपि गतिषु सिद्धिः स्यात् , सम्यग्दर्शनज्ञानयुक्तानां सर्वगतिष्वपि भावात् । तथा 'अनुत्तराणाम्' अनुत्तरोपपातिकदेवानां तद्भवसिद्धिः स्यात् , तेषामनुत्तरज्ञानदर्शनोपेतत्वात् , न चैतदिष्टं तस्मान्निर्ग्रन्थद्विके-बकुशप्रतिसेवकलक्षणे संयमद्विके च-इत्वरसामायिकच्छेदोपस्थापनीयलक्षणे तीर्थ स्थितं भवतीति प्रतिपत्तव्यम् , तस्मात्तीर्थस्थित्यन्यथानुपपत्त्या चारित्रं सिद्धम् ।।२०४॥
(પૂર્વે ગા, ૩૪માં કહ્યા મુજબ) દશન-શાનથી જ તીથ પ્રવર્તે છે એમ માનવામાં દોષ જણાવે છે :
દર્શન–જ્ઞાનથી તથ રહ્યું છે એમ હું માનતા હોય તે શ્રેણિક વગેરેને પણ સાધુ માનવા પડશે. કારણ કે તેમને પણ જ્ઞાન-દર્શન છે. આ રીતે તે શ્રેણિક આદિની નરકમાં ઉત્પત્તિ પણ નહિ ઘટી શકે. કારણ કે સાધુગુણોથી યુક્ત જીવની નરકમાં ઉત્પત્તિ ન થાય. [૨૦૨] તથા ભગવાને ભગવતીસૂત્ર (શ. ૨૦ ઉ. ૯)માં તીર્થની એકવીસ હજાર વર્ષ સુધી સ્થિતિ જણાવી છે, તે પણ બેટી ઠરે. કારણ કે એ આરાઓમાં દશન-જ્ઞાન હોય છે. આનાથી તે લાંબા કાળ સુધી પણ તીર્થની સ્થિતિ માનવી પડશે. [૨૩]
તથા બધી ગતિઓમાં મોક્ષ થાય. કારણ કે સમ્યગદશન–જ્ઞાનયુક્ત જીવો બધી ગતિમાં હોય છે. તથા અનુત્તરમાં ઉત્પન્ન થનારા દેવની તે જ ભવમાં સિદ્ધિ થાય. કારણ કે તે દેવો અનુત્તર (=સર્વશ્રેષ્ઠ) જ્ઞાન-દર્શનથી યુક્ત હોય છે. પણ આ ઈષ્ટ નથી. માટે બકુશ અને પ્રતિસેવક કુશીલ એ બે નિર્ચમાં અને ઇવરસામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્ર એ બે ચારિત્રમાં તીર્થ રહેલું છે, એમ સ્વીકારવું જોઈએ. આના સ્વીકાર વિના તીર્થ સ્થિતિ ઘટી શકતી ન હોવાથી વર્તમાનમાં ચારિત્ર છે એ સિદ્ધ થયું. [૨૦૪] प्रत्यक्षतोऽपि साम्प्रतं व्यावहारिकस्य चरणस्य सिद्धिरप्रतिहतेत्याह
सव्वण्यहिं परूविय, छक्काय महव्वया य समिईओ ।
स च्चेव य पनवणा, संपइकाले वि साहूणं ॥२०५।। 'सवण्णूहिति । पूर्वसाधूनां सर्वश्चारित्रप्रतिपत्तये तद्रक्षणाय च षट्काया महाव्रतानि समितयश्च प्ररूपिताः, सैव च प्रज्ञापना सम्यगाराध्यतया सम्प्रतिकालेऽपि साधूनामस्ति, तथा च षद्कायपालनादिव्यवहारचारित्रस्य स्वसंवेदनसिद्धत्वमेवेति भावः ॥२०५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org