________________
गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लास : ]
ધ્
ગુરુ એવા માત્ર નામના ઉચ્ચારણ કરે છે, અર્થાત્ લેક તેમને ઉદ્દેશીને ગુરુ એવા જે શબ્દ લે છે તેનાથી. [૧૭૩]
एतदेव ग्रन्थसम्मत्या द्रढयति
जं भणियं पच्छित्तं, जावइअं पिंडियं हवइगत्थ ।
तत्तो चगुणं चिय, गणाविण ઘુમત્તસ ॥o૭૪।।
"
'जं'ति । 'यत्' यस्माद् यावत् प्रायश्चित्तं 'एकत्र ' एकस्थले सर्व 'संपिण्डितम् ' एकीकृतं भवति ततश्चतुर्गुणं 'प्रमत्तस्य' प्रमादपरवशस्य गणाधिपतेर्भणितं महानिशीथे, गुरोः प्रमत्तत्वे सर्वेषामपि प्रमादभावात्, क्रियायां चोत्साहभङ्गात् ततः क्लेशमात्रप्रवृत्तेः पुण्यफलवचनात् । तथा च सूत्रम् -- “ इणमो सव्वमवि च्छित्तं गोयमा ! जावइअं एगत्थ संपिडिअं हविज्जा तावइअं चेव एगस्स णं गच्छाहिवइणो मयहरपवित्तिणीए अ चउगुणं उवइसेज्जा, जओ णं सध्वमवि एएसिं पयंसिअं हवेज्जा । अहा णं इमे चेव पमायवसं गच्छेज्जा तओ अन्नेसिं संते धोबलवीरिए सुठुतरागमब्भुज्जमे हवेज्जा । अहा णं किंचि सुमहंतमवि तओऽणुट्ठाणमन्भुज्जमेज्जा ता णं ण तारिसाए धम्मसद्धाए किंतु मंदुच्छाहे समगुट्ठेज्जा । भग्गपरिणामस्स य णिरत्थगमेव कायकिलेसे, जम्हा एवं तम्हा उ अचिंताणंतभिरनुबंधे पुन्नपब्भारे णं संजुज्जमाणे वि साहुणो ण संजुज्जंति, एवं सव्वमवि गच्छाहिवयादीगं दोसेणेव पवत्तेज्जा, एएणं पवुच्चइ गोयमा ! जहा णं गच्छाहिवइयाईणं इणमो सव्वमवि पच्छित्तं जावइअं एगत्थ संपिंडिअ हविज्जा तावइअं चेव चउगुणं વસેના'' ||૨૭૪||
આ જ વિષયને ગ્રંથની સાક્ષીથી દૃઢ કરે છેઃ
સર્વ સાધુઓનુ પ્રાયશ્ચિત્ત એક સ્થળે ભેગુ કરતાં જેટલુ થાય તેનાથી ચાર ગણુ પ્રાયશ્ચિત્ત પ્રમાદી ગચ્છાધિપતિને આવે એમ મહાનિશીથ (પ્રથમ ચૂલા સૂત્ર ૧૨)માં કહ્યું છે. કારણ કે ગુરુ પ્રમાદી હોય તેા બધા સાધુએ પ્રમાદી બને. ક્રિયામાં ઉત્સાહ ભાંગી જાય. તેથી ક્રિયામાં થતી પ્રવૃત્તિ માત્ર કાયક્લેશ રૂપ બની જવાથી પુણ્ય ફળથી વચિત રહે છે.
તે સૂત્ર આ પ્રમાણે છે :-હે ગૌતમ ! સં સાધુઓનુ પ્રાયશ્ચિત્ત એક સ્થળે ભેગું કરતાં જેટલું થાય તેનાથી ચાર ગણું પ્રાયશ્ચિત્ત એકલા ગચ્છાધિપતિને કે મુખ્ય પ્રવર્તિનીને આપવું. કારણ કે સર્વ સાધુએ જે દોષો લગાડે છે તે બધું તેમણે (નિષિદ્ધમનુમત એ ન્યાયે) પ્રશંસ્યું ગણાય. જો ગચ્છાધિપતિ પ્રમાદી અને તા અન્ય સાધુને બુદ્ધિ-મળ-પરાક્રમ હોવા છતાં આગમમાં (=જિનાજ્ઞા પાલનમાં) સુંદર ઉદ્યમ ન થાય. તેથી તેઓ કાઈ માટુ' પણ તપ વગેરે અનુષ્ઠાન કરે તેા પણ તેવી ઉત્કટ ધ શ્રદ્ધાથી ન કરે, કિંતુ માઁદ ઉત્સાહથી કરે, એવુ” ભગ્ન પરિણામવાળાનું અનુષ્ઠાન કાયકલેશ માત્ર હાવાથી નિરક છે. આથી અચિત્ય, અનત અને નિરનુખ ધ * એવા ઉત્કૃષ્ટ શુભ કાર્યમાં ઉદ્યમ કરી શકે એવા પણુ સાધુએ સુંદર ઉદ્યમ ન કરે. આ બધું ગચ્છાધિપતિ આદિના દેષથી જ
અનુખ ધથી રહિત, ઉપલક્ષણથી પુણ્યના અનુબંધથી સહિત અને
*
નિરનુ ́ધ એટલે પાપન વિશિષ્ટ નિજ રાયુક્ત,
૩. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org