________________
| ખ
गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ]
ततः पुनरपि मूलदारभ्य यावन्ति संयमस्थानानि प्रागतिक्रान्तानि तावन्ति तथैव क्रमेण भूयोऽपि वक्तव्यानि ततः पुनरप्येकमनन्तगुणाधिकं संयमस्थानं, वक्तव्यं, ततो भूयोऽपि मूलादारभ्य तावन्ति संयमस्थानानि, ततः पुनरप्येकमनन्तगुणाधिक संयमस्थानम्, एवमेतान्यपि कण्डकमात्राणि भवन्ति, ततो भूयोऽपि तेषामुपरि पञ्चवृद्ध्यात्मकानि संयमस्थानानि मूलादारभ्य तथैव वक्तव्यानि, यत्पुनरनन्तगुणवृद्धिस्थानं तन्न प्राप्यते, षट्स्थानकस्य परिसमाप्तत्वात् ॥१४०॥
સખ્યાતભાગ વૃદ્ધ :- અ`તિમ અસ ́ખ્યાતભાગ વૃદ્ધ સયમસ્થાન પછી ઉત્તરાત્તર અનતભાગવૃદ્ધ સંયમસ્થાના કડક જેટલાં થાય છે. ત્યાર બાદ સ ́ખ્યાતભાગ વૃદ્ધ એક સ'ચમસ્થાન હોય છે. [૧૩૯] પ્રથમ સંખ્યાતભાગ વૃદ્ધ સંયમસ્થાન પછી પ્રારભથી આરભી અત્યાર સુધી જેટલાં સયમસ્થાના જે ક્રમે કહી ગયા તેટલાં સચમસ્થાના તે જ ક્રમે કહેવાં. ત્યાર પછી બીજુ સંખ્યાતભાગ વૃદ્ધે સંયમસ્થાન થાય છે. ત્યાર બાદ પણ પહેલા અને બીજા સ ંખ્યાતમાગવૃદ્ધ સંયમસ્થાનની વચમાં જે ક્રમે અને જેટલાં સંયમસ્થાના કહ્યાં તે ક્રમે અને તેટલાં સંચમસ્થાને કહીને ત્રીજી સ ખ્યાતભાગવૃદ્ધ સચમ સ્થાન થાય છે. આ પ્રમાણે સંખ્યાતભાગ‰સયમસ્થાના પણુ એક કંડક જેટલાં થાય છે.
સખ્યાતગુણવૃદ્– એ જ પ્રમાણે સંખ્યાતગુણવૃદ્ધ, અસ`ખ્યાતગુણવૃદ્ધ અને અન‘તગુણવૃદ્ધ સૌંયમસ્થાને કહેવાં. તે આ પ્રમાણે : :- સખ્યાતભાગ અધિકનુ કે ડક પૂર્ણ થયા પછી પૂર્વોક્ત ક્રમે ફ્રી પણ સચમસ્થાના કહેવાં. તેમાં સખ્યાતભાગવૃદ્ધ સંયમસ્થાનના પ્રસ`ગે સખ્યાતગુણવૃદ્ધ સયમસ્થાન કહેવુ. ત્યાર માદ ફરી પણ મૂળથી આરભી પહેલા સખ્યાતગુણવૃદ્ધ સ્થાન પય ત જેટલાં સ્થાન જે ક્રમે કહ્યાં તેટલાં તે જ ક્રમે કહેવાં. ત્યાર પછી એક (બીજી) સખ્યાતગુણવૃદ્ધ સ્થાન કહેવું. ત્યાર પછી પણ પહેલા અને ખીજા સખ્યાતગુણવૃદ્ધ સ્થાનની વચ્ચે જે સ્થાનેા કહ્યાં તે બધાં સ્થાના તે જ પ્રમાણે કહેવાં. ત્યાર પછી ત્રીજું' સંખ્યાતગુણવૃદ્ધ સ્થાન કહેવું. આ પ્રમાણે આ સખ્યાતગુણવૃદ્ધ સ્થાનેા પણ ક'ડક જેટલાં થાય છે,
અસ ખ્યાતગુણવૃદ્ધ ઃ ત્યાર પછી ફરી ઉક્ત ક્રમથી સ’યમસ્થાના કહેવાં. સખ્યાતગુણવૃદ્ધ સંયમસ્થાનના પ્રસંગે અસખ્યાતગુણવૃદ્ધ સંયમ સ્થાન કહેવું. ત્યાર પછી શરૂઆતથી આર‘ભી અહી. સુધી જેટલાં સ્થાને જે પ્રમાણે કહ્યાં તેટલાં જ તે જ પ્રમાણે કહેવાં. પછી ખીજું. અસખ્યગુણુવૃદ્ધ સ્થાન થાય છે. ફરી તેટલાં જ સ્થાનેા કહી ગયા પછી ત્રીજી અસભ્ય ગુણવૃદ્ધ સ્થાન થાય છે. આ પ્રમાણે આ અસખ્યાતગુણવૃદ્ધ સ્થાને પણ કડક જેટલાં થાય છે.
અન’તગુણવૃદ્ :–ત્યાર પછી ફરી પૂર્વોક્ત ક્રમથી સયમસ્થાના કહેવાં અસખ્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org