________________
१०८ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते _ 'संजमहेति प्रावचनिकादेः प्राणव्यपरोपणाद्यपद्रवरक्षणेन यः संयमस्तद्धेतोस्तन्निमित्त पुलाकादेरयतत्वमपि 'नहि' नैव दोषकारकं ब्रुवते, यथा 'समाधिकारः' वैद्यो व्रणादीनां यस्तथाविधौषधप्रलेपनेन पाचनं यच्च शस्त्रादिना विच्छेदनं यद्वा व्यवच्छेदं लचनं कारयति तत्तदानी पीडाकरमपि परिणामसुन्दरमिति कृत्वा न दोषावहम् , एवमिदमपीति ॥ ११६ ।।
આ જ વિષયનું સમર્થન કરે છે -
સંયમના કારણે થતી પુલાક આદિની અયતનાને પણ (સુ) દેષ કરનારી કહેતા નથી. અર્થાત્ તે અયતના પણ નિર્દોષ છે. વૈદ્ય શરીરમાં થયેલા ગુમડા વગેરેને તેવા પ્રકારના ઔષધ આદિને લેપ કરીને પકાવે છે, અથવા શસ્ત્ર આદિથી છેદી નાખે છે, અથવા દદીને લાંઘણુ કરાવે છે. જેમ અહીં દદીને પીડા થતી હોવા છતાં પરિણામે લાભ હોવાથી વિદ્યાની આ પ્રક્રિયા નિર્દોષ છે, તેમ પુલાક સાધુની આવી અયતના પણ निहाष छे.
આચાર્ય આદિનું પ્રાણુનાશ આદિ ઉપદ્રવથી રક્ષણ કરવું તે સંયમ છે. આ સંયમના કારણે થતી પુલાક આદિની અયતના પણ નિર્દોષ છે. [૧૧૬] अथ परस्याभिप्रायमाशङ्कमान आह
तत्थ भवे जइ एवं, अण्णं अण्णेण रक्खए भिक्खू ।
अस्संजया वि एवं, अण्णं अण्णेण रक्खंति ॥११७॥ 'तत्थ'त्ति । 'तत्र' इत्यनन्तरोक्तेऽर्थेऽभिहिते सति भवेत् परस्याभिप्राय इति वाक्यशेषः, यद्येवं 'भिक्षुः' पुलाकादिः 'अन्यम्' आचार्यादिकं 'अन्येन' स्कन्धावारादिना कृत्वा 'रक्षति' एकस्य विनाशेनापरं पालयतीति भावः । तत एवं 'असंयताः' गृहस्था अप्यन्यमन्येन रक्षन्त्येव, अतो न कश्चिदसंयतानां संयतानां च प्रतिविशेषः ॥ ११७ ॥
विषयमा प्रश्न:પુલાક આદિ સાધુ સૈન્યાદિના નાશથી આચાર્યાદિનું રક્ષણ કરે છે માટે નિર્દોષ છે. અર્થાત્ એકના નાશથી બીજાનું રક્ષણ કરે છે માટે નિર્દોષ છે, તે અસંયતે પણ એકના નાશથી બીજાનું રક્ષણ કરે છે. આથી અસંયત અને સંયત એ બેમાં કઈ विशेषता नथी. [११७ एवं परेणोक्ते सूरिराह
न हु ते संजमहेउं, पालिंति असंजता अजतभावे ।
अच्छित्तिसंजमट्ठा, पालिति जती जतिजणं तु ॥११८॥ नहु तेत्ति । 'नहि' नैव ते असंयता अयतभावव्यवस्थितान् गृहस्थान् संयमहेतोः पालपन्ति किन्तु स्वात्मनो जीविकादिनिमित्तम् ! ये तु यतयस्ते या तीर्थस्याव्यवच्छित्तिर्यश्च तेषां
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org