________________
૮૧૦
મહાવ્રત વગેરે છે. એને મેક્ષને માર્ગ ન માનતાં વિપરીત માન્યતા રાખવી તે મિથ્યાત્વ છે. (૪) ઉમાગને સમાગ માન :| સ્વર્ગ પ્રાપ્તિના માર્ગને જ મોક્ષને માર્ગ માન. ભંગ લીલાને જ ધર્મ માનવે આ ઉંધી માન્યતા પણ મિથ્યાત્વ છે. (૫) અસાધુને સાધુ માન :
* ધન સંપત્તિ ઐશ્વર્ય વાળા કામના કીડા, સંસારના ભેગી, મેહમાં આસક્ત એવાને ગુરુ માનવા. સાધુ માનવા આ પણ વિપરીત માન્યતા
થઈ.
(૬) સાધુને અસાધુ માનવા :
જે સાચા સાધુ છે. જે કંચન-કામિનિના ત્યાગી, તપસ્વી, પંચમહાવ્રત ધારી, ૩૬ ગુણથી સંપન સાચા સાધુ છે. એને સાધુ રૂપે ન માનવા અને નમસ્કાર વંદન વગેરે ન કરવાં એ મિથ્યાત્વ છે. (૭) જીવને અજીવ માનવું:
ચૈતન્ય ગુણ સંપન જ્ઞાન દર્શનાત્મક ચેતના લક્ષણવાળા જીવને જીવ ન માનવા તથા જીવનું અસ્તિત્વ જ ન માનવું અને જીવ હોવાં છતાં જીવ નથી આ બધું તે પંચમહાભૂતનું કાર્ય છે. વગેરે ઉધી ? માન્યતા મિથ્યાજ્ઞાન છે. (૮) અજીવને જીવ માનવું :
ઉપર ના પક્ષ કરતાં આ ઉંધો પક્ષ છે. આમાં પૌગલિક પદાર્થો થી ઉત્પન્ન થયેલ દ્રવ્યને જીવ માન, પરમાણુના બનેલા પીંડને આત્મા માન. chemical compound ને જીવ માનવો. જીવ તે જડની પ્રક્રિયાથી જ બને છે. વગેરે મિથ્યા માન્યતા પણ મિથ્યાત્વની સંજ્ઞા છે. (૯) મૂતને અમૂર્ત તથા :(૧૦) અમૂર્તમાં મૂની માન્યતા :
જે મૂર્તિવાન રૂપી પદાર્થ છે. એને અરૂપી–અમૂર્ત માનવું અથવા એમાં વિપરીત જે આકાશ વગેરે અમૂર્ત પદાર્થ છે. એને મૂત માનવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org