________________
८०४
ઉપરોકત ૧૭ પાપ હોય અને આ અઢારમું ન હોય એવું પાત્ર મળી શકે છે. સમ્યકત્વી. પરંતુ ૧૮ મું જે મિથ્યાત્વ હોય તો ઉપરનાં ૧૭ પાપ જરૂર હશે દા. ત. જ્યાં ધૂમાડો હશે. ત્યાં અગ્નિ જરૂર હશે કારણ કે ધૂમાડાની સાથે અગ્નિને અવિનાભાવ સંબંધ છે. અવિનાભાવને અર્થ છે કે જેના વિના જે રહી ન શકે, અને જેની સાથે જે અવશ્યમેવ રહે જ એ અવિનાભાવ સંબંધને અર્થ થયે. જેમકે ધૂમાડો હશે. તો અગ્નિ જરૂર હશે જ એમાં શંકાને સ્થાન નથી તેવી જ રીતે મિથ્યાત્વ હશે તે ૧૭ પાપસ્થાનક જરૂર હશે જ. તેથી તેને અવિનાભાવ કહેવાય પરંતુ અગ્નિ હોય ત્યાં ધુમાડો ન પણ હોય એવું બની શકે જેમકે એક લેઢાને ગોળે અગ્નિમાં તપાવીને અલગ મૂકી રાખેલા હોય તો ત્યાં આગ હશે પણ ધુમાડો નહી હોય. તે જ પ્રમાણે ઉપરોક્ત ૧૭ પાપોના રહેવા છતાં પણ મિથ્યાત્વ ન પણ રહે. એ સ્થાન સમ્યકવીનું ગણાય. તેથી સમ્યકતવીમાં ૧૭ પાપ હોવા છતાં ૧૮ મું ન રહ્યું પરંતુ જે સમ્યકત્વી નહીં હોય તે અઢારે પાપોને માલિક હશે.
એટલે જ ઉપાધ્યાયજી મહારાજ અહીં કહે છે કે બુદ્ધિરૂપ ત્રાજવામાં તેલવામાં આવે તે ત્રાજવાના એક પલ્લામાં ૧૭ પાપોને મૂકીએ અને બીજામાં માત્ર એક અઢારમું મિથ્યાત્વશલ્ય મૂકીએ તે મિથ્યાત્વશલ્યનું પલ્લું નમી જશે અર્થાત્ ૧૭ એકઠા કરતાં પણ માત્ર એક અઢારમું ભારી છે. એક તરફ રામ અને બીજી તરફ ગામ એના. જેવી વાત થઈ હવે વિચારે કલ્પના કરો કે આ મિથ્યાત્વશલ્ય કેટલું ખતરનાક છે? કેટલું ભારે ભયંકર પાપસ્થાનક છે.?
મિથ્યાત્વશલ્યને શબ્દાર્થ:
વિપરીત: માવઃ ઈમામવ:” પદાર્થને સ્વરૂપથી જે વિપરીત ભાવ છે તે મિથ્યાભાવ છે. અર્થાત્ વસ્તુ કે વ્યક્તિ જેનું જે સાચું સ્વરૂપ છે તે સ્વરૂપે ન માનવું, જાણવું, જેવું અને વ્યવહાર પ્રવૃત્તિ કરવી આ બધા વિપરીત ભાવ ઉંધા, વિપરીત અર્થમાં જાય છે. તેને મિથ્યાત્વ કહેવાય છે, પદાર્થ જે વાસ્તવિક છે તેના કરતાં વિપરીત જ માનવ દા.ત. દેખાવમાં સેના જેવું પીળું પરંતુ પિત્તળ હોય તેને સોનું માનવું પીળાપણના કારણે સેનાપણની બુદ્ધિ થઈ એવી માન્યતા થઈ પરંતુ વાસ્તવિક્તાની પરીક્ષા ન કરી કે શું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org